દુલ્હન સ્ટેજ પર કરી હતી જબરદસ્ત ડાંસ ત્યારે વરરાજાએ આવીને કર્યું એવું કે લોકો કેહવા લાગ્યા ‘મેથી લાગવાની શું જરૂર હતી?’.

લગ્નમાં ઘણી વાર જોવા મળે છે કે દુલ્હા કે પછી દુલ્હનનો ડાન્સ પરફોર્મન્સથી બધાનું દિલ જીતી જાય છે. ડાન્સ દ્વારા દુલ્હા અને દુલ્હન તેમનો પ્રેમ જાહેર કરે છે. હમણાં આ દિવસોમાં મીડિયા પર ઘણા વિડીયો જોવા મળે છે, નવી નેવેલી દુલ્હન મેહમાનનો સામેદિલ જીતી લેઇ એવું પર્ફોમન્સ કરે છે. આવા વિડીયો માં એક અને વિડીયો સામે આવે છે, દુલ્હન જેમ કે જબરદસ્ત પરફોર્મન્સ માટે તૈયાર થાય છે તે તીરે જ વરરજો આવીને પૂરો ડાન્સ બગડી નાખે છે.

દુલ્હનના ડાન્સ પર્ફોમન્સમાં નડ્યો વરરજો

જી હાં, ઇન્ટરનેટ પર વાયરલ આ વિડીયોમાં દેખાશે કે તે લગ્નમાં ડાન્સ પરફોર્મન્સ આપવા માટે દુલ્હન તૈયાર હતી. જેવી દુલ્હન ડાન્સ શરૂ કરે છે, અચાનક સોંદ બદલાઈ જાય છે. સ્ટેજ પર ડાન્સની શરૂઆત કરતી દુલ્હન પણ હેરાન રહી ગઈ કે આવું શું થયું, ત્યારે પાછળથી એક સરપ્રાઇઝ મળે છે. તેની નજર ડાબી બાજુ ગઈ અને જોયું કે વરરજો બ્લેક કલરના વેસ્ટર્ન કપડામાં બહાર આવ્યો.

જુવો વિડીયો:

 

View this post on Instagram

 

A post shared by Wedding Choreography (@shaadibuzz.in)

ડાન્સમાં વચ્ચે આવ્યો વરરાજો તો થયું આવું

દુલ્હને જેવો વરરાજાને જોયો તો વિચારવા લાગી કે તે મારા ડાન્સ પર્ફોમન્સની વચ્ચે જ કેમ આવ્યો. પણ જેવુ વરરાજાએ ડાન્સ કરી સરપ્રાઈજ આપ્યું તો દુલ્હન હેરાન રહી ગઈ.અમુક સેકન્ડ માં જ વરરાજાએ દુલ્હનનું જ નહિ પણ મહેમાનોનું પણ દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો લોકોના ખુબ પસંદ આવે છે.

સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ થયો વાયરલ

ઇન્સ્ટાગ્રામ પર વેડિંગ કોરિયોગ્રાફી નામ દ્વારા વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવે છે, ‘દુલ્હન કા એક્સપ્રેશન દેખને લાયક થા ‘, જેવો વરરાજો સ્ટેજ પર પહોંચ્યો કે અન્ય યુજર્સે પોતાની પ્રતિક્રિયા આપી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *