છોકરીએ સ્ટુડિયોમાં હિન્દી સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ જોઈને તમે પણ હેરાન રહી જશો,જુવો વિડીયો

અત્યારે સોશિયલ મીડિયા પર એક ૫ વર્ષના છોકરીએ હિન્દી સોંગ ગાયું છે જે ઈન્ટરનેટ પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ‘ચંદવાલા મુખડ લેકે ચલોના બજાર મૈ’ આ સોંગ સોશિયા મીડિયા પર ખૂબ મચાવી રહ્યું છે લોકો આ સોંગ પર ખૂબ ડાન્સ વિડીયો બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.લોકો આ સોંગ ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોંગ પરના ડાન્સ વિડીયો પણ પસંદ કરી રહ્યા છે તો એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયા મીડિયા ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ હિન્દી સોંગ પર આપ્યા કમાલના એકપ્રેશન

વાઇરલ ડાન્સ વિડિયોમાં છોકરી સ્ટુડિયોમાં ગોલ્ડન કલરની સુંદર સાડી પહેરીને ફેમસ ‘ચંદવાલા મુખડ લેકે ચલોના બજાર મૈ’ સોંગ પર પોતાના હાવભાવ આપી રહી છે. ડાન્સ કરતી છોકરી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીના ચહેરા પારો ચાંદની જેવો જ ચમકી રહ્યો છે તે કમાલના એકપ્રેશન આપી રહી છે ચોરીના ચહેરાના અને હાથના એકપ્રેશન લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને ડાન્સ વિડીયો વારંવાર જોઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આ ડાન્સ વિડીયો સોશિયા મીડિયા પર દુમાં મચાવી દીધી.

જુવો વિડીયો :

છોકરીએ ડાન્સમાં લગાવ્યા જોરદાર ઠુમકા

વિડિયોમાં ડાન્સ કરતી છોકરી કમાલના એકપ્રેશન આપી રહી છે અને ખૂબ સારો ડાન્સ કરી રહી છે જે લોકોને પસંદ આવ્યો છે.થોડી સેકન્ડના આ વિડીયોમાં છોકરીએ પોતાના એક્સપ્રેશનથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર અપલોડ કરવામાં આવ્યો છે જેના પર ૯૯ હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં એક યુઝરે લખ્યું ‘એક નંબર’, તો બીજા યુઝરે લખ્યું ‘યુ લુક લાઇક ચાંદ‘.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *