જેની એક અદા પર ભારતના તો શું વિશ્વના બધા મર્દો દિલ હારી ગયા હતા એ કુંવારી કન્યાનો વિડીયો ફરી થયો વાયરલ, શું તમે હજી સુધી નથી જોયો?

આજના સમયમાં લોકો પોતાની ખુશીઑ ઘણી બધી રીતે વ્યક્ત કરતાં હોય છે, તેમાંથી ઘણા લોકો પોતાની ખુશી ડાન્સ દ્વારા વ્યક્ત કરતાં હોય છે. અને આપણે હાલ જોઈ શકીએ  છીએ કે આખા વિશ્વમાં લોકો જુદાજુદા પ્રસંગે ઉજવણી કરવા માટે ડાન્સ કરતાં હોય છે. અને કેટલાક લોકોતો ડાન્સને પોતાનું પ્રોફેશન બનાવી લીધું છે. આજે અમે તમને એક એવો જ વિડીયો બતાવવા જય રહ્યા છીએ. જેમાં એક છોકરીઓનું ગ્રુપ મજેદાર ડાન્સ કરે છે.

યુવતીએ બતાવી નવીન અદાઓ

આ વિડીયો હાલ યુટ્યુયબ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં એક છોકરી તમને ડાન્સ કરતી જોવા મળશે, આ છોકરીને તમે પહેલા પણ જોયેલી હશે આ છોકરી તો ભારત નહીં પરંતુ આખા વિશ્વને પોતાની અદાઓથી મોહી લીધું હતું. અને ફરી એક વાર આ નાજુક કળીનો વધુ એક વિડીયો યુટ્યુબ પર વિડીયો વાયરલ થયો છે.

આ કોરિયન યુવતી સ્ટેજ પર એવો ડાન્સ કરે છે અને એવી એવી અનોખી અદાઓ બતાવે છે કે જોઈને કોઈપણ તેના દિવાના થઈ જાય. આજે આ વિડીયો જોઈને પણ તમે તેના દિવાના થઈ જશો. આ વિડીયોમાં તે એક સફેદ ટોપ અને શોર્ટસ પહેરીને પોતાની ગર્લ ગ્રુપ સાથે સ્ટેજ પર તેના ડાન્સ વડે એવો જાદુ વિખેરે છે કે જોઈને ત્યાં ઉભેલા લોકોના મો ખુલ્લાને ખુલ્લા જ રહી જાય છે.

ડાન્સ જોઈ લોકોના થાય આવા હાલ

આ વિડીયો યુટ્યુબ માં હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો mang2goon નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અને અત્યાર સુધીમાં આ વિડીયોને લખોમાં વ્યૂ મળી ચૂક્યા છે અને હજારો લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *