છોકરીએ માધુરી દીક્ષિતના સોંગ પર આપ્યા કમાલના એકપ્રેશન જોઈને તમે પણ દિવાના બની જશો,જુવો વિડીયો

આજનો સમય સોશિયલ મીડિયાનો યુગ કહેવાય છે. જ્યાં જોવો ત્યાં લોકો ઈન્ટરનેટ પર જોવા મળે છે. લોકો મોબાઈલ પર જ પોતાનો સૌથી વધુ સમય પસાર કરતાં હોય છે. અને હા સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને લાઇમલાઇટ લેવા માટે ઘણા બધા લોકો પોતાના ફોટા અને ડાન્સ વિડીયો સોશિયા મીડિયા પર અપલોડ કરતાં હોય છે.તો એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તેના કમાલ એકપ્રેશનથી લાખો લોકોના દિલ ઘાયલ થાય છે.

છોકરીએ સોંગ સાથે આપ્યા જબરજસ્ત એક્સપ્રેશન

વિડીયો જોતાં જણાય છે કે છોકરી પોતાના ઘરની અગાસી પર ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને માધુરી દીક્ષિત નું ફેમસ હિન્દી સોંગ પર જોરદાર એકપ્રેશન આપી રહી છે. ડાન્સ કરતી છોકરીએ પોતાના વાળની બે ચોંટી લીધી છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. છોકરી ડાન્સમાં પોતાના ચહેરા પર કમાલના એકપ્રેશન આપી રહી છે.ડાન્સ કરતી છોકરીના ચહેર પર સુંદર સ્માઇલ છે અને છોકરી સોંગ પર પોતાના હાવભાવ આપી રહી છે. છોકરીની ક્યૂટનેશ લોકોને ખૂબ પસંદ આવી છે. લોકો છોકરીની મસુમિયાત પર દિવાના થઈ ગયા.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aakansha jangir (@parimomo123)

ડાન્સમાં જોવા મળી છોકરીની મસુમિયાત

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં છોકરીની માસુમિયત લોકોને ઘણી પસંદ આવી રહી છે. લોકોને છોકરીનો ડાન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે. અને વિડીયો ઘણો શેર પણ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર parimomo123 નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલા આ વિડીયોને થોડા જ સમયમાં 20 હજાર કરતાં વધુ લાઇક મળી ચૂકી છે. સાથે જ લોકોને છોકરીની ક્યૂટનેસ ખૂબ પસંદ આવી રહી છે. અને વિડીયો વારંવાર જોઈ રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *