અમે દરરોજ અલગ અલગ પોઝિશનમાં સમાગમ માણીયે છે, તો શું આના લીધે ભવિષ્યમાં ગર્ભ રહેવામાં તકલીફ થશે

સવાલ – હું 22 વર્ષની યુવતી છું અને જોબ કરું છું, મને મારી જ જોડે કૉલસેન્ટરમાં આવતા એક યુવક જોડ છેલ્લા 8 મહિનાથી પ્રેમ સંબંધ છે અને અમે કેટલાય વાર પ્ર-ણય સુ-ખ માણી લીધું છે પણ હવે તે મને ઇગ્નોર કરે છે મને લાગે છે કે તેને હવે બીજી યુવતી ગમવા લાગી છે તો હું શું કરૂ ??

જવાબ – પેહલા તો તમે પૂર્ણ રીતે તમારી તપાસ કરો કે તે તમને કેમ ઇ-ગ્નોર કરે છે,બીજું જો તમને સત્ય લાગતું હોય કે તેને બીજી યુવતી ગમે છે તો તમે પણ એને ભૂલવાનું ચાલુ કરી દો, અને હવે તેના તરફ જોવાનું પણ ના રાખશો કેમ કે જે થઈ ગયું તે ભૂલ સમજીને નવી જિંદગી ચાલુ કરી દો.

સવાલ – અમારાં લગ્નને 2 વર્ષ થયેલાં છે. અમે છેલ્લા બે-ત્રણ મહિનાથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ. અમે બંને જાતીય જીવનથી ખૂબ જ સંતુષ્ટ છીએ. અમને બંનેને એક વખતના સ-માગમ દરમિયાન બે-ચાર અલગ-અલગ આસન માણવામાં આનંદ આવે છે. અમારો સવાલ એ છે કે શું આમ કરવાથી બાળક રહેવામાં કોઇ તકલીફ થઇ શકે છે?

જવાબ – ગર્ભ રહેવા માટે પુરુષના શુ-ક્રાણુ અને સ્ત્રી બી-જનું મિલન થવું જરૂરી છે. સામાન્ય રીતે આ મિલન ગર્ભાશયમાં થતું હોય છે. હવે જ્યારે તમને સ-માગમ વખતે સ્ખ-લન થાય ત્યારે તેમાં એક જ ટકો વી-ર્ય હોય છે. અને તેમાં સામાન્ય રીતે લાખો-કરોડો શુ-ક્રાણુ હોય છે. જે નરી આંખે દેખાતા હોતા નથી. આ શુક્રાણુ યો-નિમાર્ગની દીવાલને ચોંટી ધીરે ધીરે ગતિ કરતા ગ-ર્ભાશયમાં પહોંચતા હોય છે.

બાકીનો નવ્વાણુ ટકા સ્ત્રાવ યો-નિમાર્ગમાં દરેકને બહાર આવી જતો હોય છે. પછી તમે કોઇ પણ આસન કેમ ના માણ્યું હોય. સ્ત્રી નીચે હોય, સ-માગમ પછી અડધો કલાક સૂ-તેલી રહેતી હોય તો પણ આ સ્ત્રાવ બહાર જ આવી જતો હોય છે, જે નો-ર્મલ ક્રિયા છે. તેથી સ-માગમ માત્ર એક જ આસનમાં સંપન્ન થાય તે જરૂરી નથી. આપની જેમ ઘણાં લોકો એકથી વધારે આસનોની અજમાઇશ કરતા હોય છે. આમ કરવાથી જા-તીય જીવનમાં વિવિધતા રહે છે અને વર્ષો પછી પણ જા-તીય ઉત્સાહ જળવાઇ રહે છે. ટૂંકમાં આસનોની સંખ્યા અગણિત છે અને અલગ અલગ આસનો માણવાથી બાળક થવામાં કોઇ અંતરાય આવતો નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *