BSF જવાને છોકરી સાથે તાલ માં તાલ મેળવીને કર્યો એવો ડાંસ કે બધા ના દિલ માં રાજ કરી લીધું

પોતાના પરિવારથી દૂર જઈને પોતાની લાઈફ જોખમમાં મૂકીને આપણાં દેશમાં સરહદ પર સૈનિકો હંમેશા જંગ સામે લડવા તૈયાર રહે છે. ખરેખર રિયલ લાઈફ ના હીરો છે સૈનિકો જે દેશની રક્ષા માટે પોતાનો જીવ આપી દેય છે, તેમનો જુસ્સો વધારવા માટે આપણે કઈક તો કરવું જ જોઈએ. આ વિડીઓમાં કઈક એવું જ જોવા મળે છે, એક સૈનિક અને છોકરીનો ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

સરહદ પર છોકરીએ સૈનિક સાથે કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીઓમાં એક છોકરી સરહદ પર હાજર સૈનિક સાથે ડાન્સ કરી રહી છે. ઘણા બધા સૈનિકો આ ડાન્સને માણી રહ્યા છે, જોઈને ખુશ થઈ રહ્યા છે. ‘ ચીકની ચમેલી ‘ સોંગ પર એક સૈનિક અને છોકરી ડાન્સ કરે છે સૈનિકનો આ જોરદાર ડાન્સ જોઈને આપણને પણ ગર્વ થાય છે. ખરેખર આવા વ્યક્તિની જરૂર છે જે આપણાં દેશની સેવા કરી રહેલા સૈનિકોનો જુસ્સો વધારે છે.

જુવો વિડીયો :

સૈનિકોએ ડાન્સનો આનંદ લીધો

તણાવ ભર્યા જીવનમાં સૈનિકોને આવી ખુશીની પળો ખૂબ ઓછી આવે છે, આ છોકરીએ સૈનિક સાથે ડાન્સ કરીને તેમનો જુસ્સો વધાર્યો અને થોડી ક્ષણ માટે તેમનું મન હળવું કરી દીધું છે. સૈનિકો પણ આ પળ નો આનંદ લઈ રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર યુ ટ્યુબ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો લોકોને આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને આ વિડીયોને 89 કરોડ જેટલી લાઇક મળી છે અને 60 લાખ કરતાં પણ વધારે વયુઝ આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *