કાર સાફ કરતી વખતે છોકરી સાથે કઈક એવું બન્યું કે વિડીયો જોઈને તમે પણ હેરાન રહી જાશો

રોજિંદા જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે તે લોકોને હંમેશા યાદ રહી જાય છે. લોકો અવાર-નવાર સોશિયલ મીડિયા પર ફની અને મજેદાર વિડીયો શેર કરતાં હોય છે અને ઘણી વખત અમુક વિડીયો ખૂબ વાઇરલ થઈ જતાં હોય છે. આવો જ એક છોકરીનો વિડીયો હમણાં ખૂબ જ વાઇરલ થયો છે જેમાં એક છોકરી પાણીથી કાર સાફ કરતી જોવા મળે છે.

કાર સાફ કરતી વખતે છોકરી સાથે બની અનોખી ઘટના

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં છોકરી કાર સાફ કરી રહી છે. છોકરી જેવી પાણી દ્વારા કાર સાફ કરવાનું શરૂ કરે છે કે બને છે કઈક એવું કે આ જોઈને લોકોની આંખો પહોળી રહી જાય છે. જેવુ તે કાર સાફ કરવા માટે પાઇપ હાથમાં પકડે છે કે તરત જ છોકરી નીચે પડી જાય છે અને આમતેમ ફરવા લાગે છે. આ ઘટના કેમેરા માં કેદ થઈ જાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by geldegülmeee😊 (@geldegulmeee)

આ રમૂજી વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો

આ રમૂજી વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ થયેલો આ વિડીયો લોકોએ ઘણો શેર કર્યો છે. આ વિડીયો 20 લાખ કરતાં પણ વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે અને વિડીયોને વારંવાર જોવા લાગ્યા છે. આ ફની વિડીયો પર ઘણા લોકોએ રમુજ કરી છે અને લોકો તેનું હસવાનું રોકી નથી શકતા.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *