અડધી રાત્રે કપલના ફાર્મહાઉસની દીવાલ માંથી આવતો હતો અવાજ, પણ હકીકત જ્યારે આવી ત્યારે ઉડી ગયા બધા ના હોસ..

દુનિયાના દરેક વ્યક્તિનું સપનું છે કે તેની પાસે પણ ઘર હોય. અને પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે તે પોતાના જીવનની તમામ સંચિત મૂડી ખર્ચ કરે છે. આ લેખ દ્વારા અમે તમને પેસિલવેરિયામાં રહેતા એક દંપતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એક ફાર્મહાઉસ છે-તરપિંડીથી વેચવામાં આવ્યું હતું. આ દંપતીએ આ ફાર્મહાઉસ ખૂબ જ સસ્તા ભાવે ખરીદ્યું છે. પરંતુ હવે આ ઘરની સસ્તી કિંમતો પાછળનું રહસ્ય બધાની સામે આવી ગયું છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. આ દંપતીએ કહ્યું કે અમે લાંબા સમયથી ઘર ખરીદવાનું વિચારી રહ્યા હતા. પરંતુ અમે વધુ મોંઘુ અને મોટું મકાન ખરીદી શકીએ એમ નોતા. તે જ સમયે અમારે પણ મિલકતમાં રોકાણ કરવાનું વલણ હતું. પરંતુ અમારી સાથે ઘણી છે-તરપિંડી કરવામાં આવી છે. હવે તે અમને ઘણું મોંઘું પડુ છે. અમે આખી જિંદગીની થાપણો આ મકાન ખરીદવામાં ખર્ચ કરી છે.

જ્યારે અમે આ 149 વર્ષ જૂનું ફાર્મ હાઉસ ખરીદ્યું ત્યારે અમારી ખુશીની કોઈ સીમા નહોતી. પરંતુ આપણી ખુશીને ઝડપથી ખરાબ નજર લાગી ગઈ છે. જ્યારે અમે આ ઘરમાં રહેવા આવ્યા ત્યારે રાત્રે ખૂબ જ વિચિત્ર અવાજ આવતા હતા. જેના કારણે હું અને મારી પત્ની ડ-રી જતાં હતા. દિવસની ધમાલમાં આ અવાજ સંભળાતો ન હતો. પરંતુ રાત્રે અમારા ઘરની પાછળની દિવાલ પરથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા. આ અવાજ ક્યાંથી અને કોનો આવી રહ્યો છે તેની ચિંતા હતી. એટલે મે સૌ પ્રથમ મેં અવાજો શોધવા માટે તપાસ ટીમને મારા ઘરે બોલાવી. અને તેઓએ મારા ઘર અને આસપાસની તપાસ કરી. જ્યારે તેણે વિચિત્ર અવાજ વિશે કહ્યું, ત્યારે મારી અને મારી પત્નીના હોશ ઉડી ગયા.

દિવાલમાં ચાર લાખ મધમાખીઓ હતી.

પેન્સિલવેનિયા દંપતીએ જે ફાર્મહાઉસ ખરીદેલ હતું તેમ છેલ્લા ઘણા વર્ષોથી ફાર્મહાઉસમાં સાડા ચાર લાખથી વધુ મધમાખીઓ રહેતી હતી. આ માહિતીની તપાસ કર્યા બાદ ટીમે તેમને જણાવ્યું. જ્યારે તેણે સાંભળ્યું કે તેના ઘરની દીવાલમાં ચાર લાખ મધમાખીઓ રહે છે. આ સાંભળીને તે ચોંકી ગયો. તેને સમજાયું કે તેને આટલી સસ્તી કિંમતે આટલું મોટું ફાર્મહાઉસ કેમ મળ્યું. અને ફાર્મહાઉસ દ્વારા તેને છે-તરપિંડીથી વેચવામાં આવી છે.

ચાર લાખ મધમાખીઓ કાઠવા માટે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં સુધી આખી ટીમ મધમાખીઓને તે દીવાલ પરથી દૂર ન કરે ત્યાં સુધી તેઓએ ફાર્મ હાઉસ છોડવું પડ્યું. મધમાખીઓને દૂર કરવા માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ સમયના માલિકે સીએનએનને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઘરના માલિક અમારા પર જલ્દી મકાન ખરીદવા દ-બાણ કરી રહ્યા હતા. અને મને પહેલા આ વાત સમજવી જોઈતી હતી કે આ ઘરમાં કંઈક ખોટું છે. પરંતુ અમે 149 વર્ષ જૂનું આટલું મોટું ફાર્મહાઉસ ખરીદવા માટે એટલા ઉત્સાહિત હતા કે કોઈનું ધ્યાન ન ગયું. અને તે જ સમયે અમે મિલકતમાં પણ રોકાણ કરવા માંગતા હતા.

પેન્સિલવેનિયામાં સસ્તા ભાવે આટલું મોટું ઘર શોધવું ખૂબ જ મુશ્કેલ છે. અમે આ બાબતે ખૂબ ખુશ હતા. 149 વર્ષ જૂનો આટલો મોટો ફાર્મ હાઉસ ખૂબ જ સારી કિંમતે ઉપલબ્ધ હતો. પણ હવે અમને આ ઘર ખૂબ મોંઘુ લાગ્યું છે. અમે હવે ચાર લાખથી વધુ મધમાખીઓને ભગાડવા માટે ઘણા પૈસા ખર્ચ્યા છે.

મધમાખીઓ 35 વર્ષથી જીવે છે …

આ ફાર્મહાઉસના માલિકે જણાવ્યું કે જ્યારે અમને ઘરમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. શોધવા માટે અમે તપાસ ટીમને બોલાવી. પ્રોફેશનલ બિકીપર એલાને જણાવ્યું કે આ મધમાખીઓ 35 વર્ષથી આ દિવાલ પર રહે છે. એક ઘરના પહેલા માલિકે મને મધમાખીઓ દૂર કરવા પણ કહ્યું. અને આ મધમાખીઓને દૂર કરવા માટે તેમની પાસે એટલા પૈસા નહોતા.

₹ 800000 દૂર કરવા પાછળ ખર્ચ કર્યો

આ દંપતીએ ચાર લાખથી વધુ મધમાખીઓને દૂર કરવા માટે ₹ 800,000 ખર્ચ્યા છે. દંપતીએ આ ઘરના જૂના માલિકને મધમાખીઓ દૂર કરવા કહ્યું હતું. પણ તેણે હાથ ઉચા કર્યા. તેઓ કહે છે કે જો આ મારું ઘર નથી, તો તેની સમસ્યા મા-રી પણ નથી. ₹ 800000 ખર્ચ્યા પછી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સોશિયલ મીડિયા દ્વારા દંપતીએ લોકોને મદદ માટે અપીલ કરી છે. આ માટે તેણે ગોફન્ડ પેજ પણ બનાવ્યું છે. જેમાં તમે તમારી ઈચ્છા મુજબ સહાયની રકમનું દાન કરી શકો છો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *