16.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૬-૦૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- ત્રીજ ૦૭:૪૮ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- શતતારા ૩૦:૧૧ સુધી.

યોગ :- વ્યતિપાત ૧૯:૧૩ સુધી

કરણ :- વણિજ ૦૭:૪૯ સુધી. વિષ્ટિ.

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૧૭

ચંદ્ર રાશિ :- કુંભ.

સૂર્ય રાશિ :- મકર

વિશેષ :- વિનાયક ચતુર્થી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- વાણી વર્તનમાં મર્યાદા રાખવી.

લગ્નઈચ્છુક :- આવતી તક સ્વીકારી લેવી.

પ્રેમીજનો:- અંતરાયમા રાહત થતી જણાય.

નોકરિયાત વર્ગ:- સહકર્મચારી સાથે મનદુઃખની સંભાવના.

વેપારીવર્ગ:-વ્યવહારમાં ગૂંચવણ થાય.

પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.

શુભ રંગ :-સફેદ

શુભ અંક:- ૭

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વાતો માં અવરોધ રહે.

પ્રેમીજનો:-સાનુકુળતા વધે.

નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવ રહે .

વેપારીવર્ગ:- શુભ તક ઊભી થાય.

પારિવારિકવાતાવરણ:- સફળતા માટે મહેનત વધારવી.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- આરોગ્ય જાળવવું.

લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ સાનુકૂળતા વધારે.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- આપને અનુકૂળ કામ રહે.

વેપારીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

પારિવારિક વાતાવરણ:- પ્રસન્નતા અને શાંતિ માટે જતું કરવાની ભાવના હિતાવહ.

શુભરંગ:- પૂરો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- સામાજિક સંજોગ ચિંતાનું કારણ બને.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા દૂર ઠેલાતી જણાય.

પ્રેમીજનો:- માનસિક અકળામણ જણાય.

નોકરિયાત વર્ગ:- વિશ્વાસે રહેવું નહીં.

વેપારી વર્ગ:- પુરવઠાની ખાધ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- જતું કરવાની ભાવના કેળવવી.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા સંભવ બને.

પ્રેમીજનો :-વિચારીને લીધેલો નિર્ણય થી રાહત રહે.

નોકરિયાત વર્ગ :- કાર્યસ્થળે વિઘ્નની સંભાવના.

વેપારીવર્ગ :-કામકાજમાં સમસ્યા નિવારવી.

પારિવારિક વાતાવરણ:- કરજ,ઋણની ચિંતા જણાય.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- પડવા-વાગવાથી સંભાળવું.

લગ્નઈચ્છુક :- આપના યોગ મોળા હોવાની સંભાવના.

પ્રેમીજનો:- સાવચેતી એ જ આપણું હિત.

નોકરિયાત વર્ગ:-ઉપરીથી દબાણ રહે.

વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્નનો હલ મળે.

પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:બોલચાલમાં વાતચીતમાં સંભાળવું.

લગ્નઈચ્છુક :- યોગ્ય અવસર મળે.

પ્રેમીજનો:- ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો.

નોકરિયાત વર્ગ:- પોતાના કામને ન્યાય આપો.

વ્યાપારી વર્ગ: અન્ય ના ભરોસે ન રહેવું.

પારિવારિક વાતાવરણ:- સાવધાનીથી સમસ્યા અટકતી જણાય.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- ઘરેલુ માન-સન્માન નો પ્રશ્ન સતાવે.

લગ્નઈચ્છુક :- વાતોમાં સાનુકૂળતા બને.

પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ સર્જાય.

નોકરિયાતવર્ગ:-માનસન્માનના પ્રશ્ને મનમુટાવ.

વેપારીવર્ગ:- આયોજનપૂર્વક પ્રશ્ન હલ થાય.

પારિવારિક વાતાવરણ:-સંતુલન સાથે સંપત્તિ વિચારથી સાનુકૂળતા.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક આયોજને ખર્ચ-વ્યય રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સફળતા મળે.

પ્રેમીજનો :-ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત આ ઉક્તીને સમજી ને ધ્યાન રાખવી.

નોકરિયાતવર્ગ :- નોકરી છોડવા સાથે સ્વતંત્રતાની ભાવના જાગે.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય ને સંતુલિત કરવા.

પારિવારિક વાતાવરણ:- ધીરજ રાખવી હિતાવહ.

શુભરંગ:- કેસરી

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- કેટલાક પ્રશ્નો થી વાત માં અવરોધ રહે.

પ્રેમીજનો:- હાથના કર્યા હૈયે વાગે.ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-આપને સાનુકૂળ નોકરી સંભવ.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- નાણાકીય બાબતે ચિંતા દૂર થાય.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-આનંદ-ઉમંગથી સાનુકૂળતા વધે.

પ્રેમીજનો:-આપ પ્રપોઝ કરી શકો અથવા આપને કોઈ પ્રપોઝ કરી શકે.

નોકરિયાત વર્ગ:- કામકાજના પ્રશ્ન સતાવે.

વેપારીવર્ગ:-વેપારમાં ચઢાવ-ઉતાર ચિંતા રખાવે.

પારિવારિકવાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- કટુ વચનો પર લગામ આપવી.

લગ્નઈચ્છુક :-થોડો સમય ધીરજ ધરવી.

પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ બાધા જણાય.

નોકરિયાત વર્ગ:- સારી નોકરીની તક ગુમાવવી નહીં.

વેપારી વર્ગ:- તક મળે તે ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:- મહત્વના કામ થાય.નવું કાર્ય શક્ય.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૪

Leave a Reply

Your email address will not be published.