રસ્તા પર બેઠેલી યુવતીએ મજાકમાં છોકરાને કહી દીધું એવું કે ઊડી ગયા યુવકના હોશ……
સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો.
આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક સુંદર છોકરીએ છોકરાને કહી દીધું કે છોકરો સાંભળીને ચોંકી ગયો. આ યુવક જાહેરમાં યુવતીને બે થી ત્રણ એવા અતરંગી સવાલ પૂછે છે, જેને સાંભળીને યુવતી ચોંકી જાય છે.
આ વિડીયોમાં છોકરો છોકરીને હેડ ફોન પેહરાવીને એવા સવાલ પૂછે છે કે છોકરો જવાબ સાંભળીને ચોંકી જાય છે. છોકરો છોકરીને એવા અતરંગી સવાલ પૂછે છે કે છોકરી તેના જવાબ નથી આપી શક્તિ.
જાહેર રસ્તા માં નીકળતા અજાણ્યા લોકો ને આવા સવાલ પૂછવા અને લોકો સાથે આવી મજાક કરવી, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.
https://youtu.be/eWwR1drz7Q0