પૌરાણિક ગ્રંથોમાં કળયુગ વિશે કરવામાં આવેલી આ ભવિષ્યવાણી વિશે જાણી રૂંવાટા ઉભા થઇ જશે,આવો છે કડયુગનો અંત,જાણો……

આપણા ધાર્મિક ગ્રંથોમાં ચાર પ્રકારના યુગનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં દ્વાપર યુગ, કળિયુગ, સતયુગ અને ત્રેતા યુગનો સમાવેશ થાય છે. આજે આપણે કળિયુગમાં જીવી રહ્યા છે.જોકે કળિયુગ કેવો રહેશે અને તેના અંત સુધીમાં લોકોને કેવા પ્રકારની તકલીફો પડશે, તેનું વર્ણન વર્ષો પહેલા કરી દેવામાં આવ્યું છે. જેના વિશે આજે અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.આજ સુધી એવા ઘણા પ્રશ્નો સામે આવ્યા છે જેનું નિરાકરણ મળી શક્યું નથી પંરતુ આજે અમે તમને કેટલાક ભવિષ્યના એંધાણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ચાર યુગમાં પહેલા સતયુગ પછી ત્રેતા યુગ ત્યારબાદ દ્વાપર યુગ અને પછી કળયુગ આવે છે.હાલમાં કળિયુગની શરૂઆત છે. જોકે તેના અંત સુધીમાં પૃથ્વી પર પાપના પ્રમાણમાં વધારો થઈ જશે અને છેલ્લે એક મહા પ્રલય આવશે. જેમાં આખી ધરતી જળમાં સમાઈ જશે.મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે કે પૃથ્વી પર ચાર ધર્મના લોકો વસે છે, જે બ્રાહ્મણ,ક્ષત્રીય,વેશ્ય અને શુદ્ર છે. જોકે જ્યારે કળિયુગ મધ્યમાં પહોંચશે ત્યારે લોકશાહી આવી જશે અને લોકો તેમની જ્ઞાતિ માટે લડી પડશે.આ સાથે લોકો ધાર્મિક પુસ્તકો અને વેદોનું પઠન કરશે નહીં. જેનાથી લોકો ધર્મને પાર કરીને બધા લોકો કામ કરશે. આ સાથે લગ્ન અને તલાકનું પ્રમાણ વધી જશે. લોકો પોતાના માતા પિતાને સાથે રાખશે નહિ અને વૃદ્ધાશ્રમ માં વધારો થશે.

Advertisement

જુરે કળિયુગ આવશે ત્યારે લોકોને તેમના પૈસાનું ઘમંડ આવી જશે. તે સમયે ધર્મ કે જ્ઞાતિ પ્રમાણે ઊંચનીચ રહેશે નહીં. જે વ્યક્તિ પાસે વધારે પૈસા હશે તે વ્યક્તિ વધારે શકિતશાળી કહેવાશે. આ સાથે લોકોની એકબીજા પ્રત્યેની લાગણી ઓછી થઈ જશે.બધા જ સબંધો ફક્ત નામના રહેશે અને લોકો એકબીજાને ઈર્ષ્યાની ભાવનાએ જોશે. આ સમય દરમિયાન લોકોનું સોના પ્રત્યેનું આકર્ષક ઓછું થઈ જશે અને જે મહિલાના વાળ વધારે સુંદર હશે તેને ખૂબસૂરત મહિલાનો દરજ્જો આપવામાં આવશે.આ સિવાય મોટાભાગના લોકો ફક્ત પૈસાદાર વ્યક્તિને જ માન આપશે અને ગરીબ વ્યક્તિને તરછોડી દેશે. મહિલાઓ લગ્ન કરવા માટે પણ અમીર વ્યક્તિની શોધ કરશે.લોકો પાસે પૈસા હશે પણ તેઓ તેને પોતાના શોખ અને ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે ઉપયોગ કરશે. તે સમયે લોકોની દાન કરવાની ક્રિયા ઓછી થઈ જશે. આ તે સમય હશે જ્યારે લોકોની ભગવાન પ્રત્યેની આસ્થા પણ ઓછી થઈ જશે.

જેના પછી કળિયુગમાં એક સમય આવશે જ્યારે ચારેયબાજુએ દુષ્કાળ નું વાતાવરણ છવાઈ જશે અને ખાવા પીવાની વસ્તુઓમાં અછત પડવા લાગશે. લોકો ભોજન માટે પડાપડી કરશે તો પણ તેમને પૂરતું ભોજન મળી શકશે નહીં. જોકે આમ કરવાથી પણ તેમને ઈચ્છિત ભોજન પ્રાપ્ત થશે નહિ અને તેમનું આયુષ્ય ઓછું થઈ જશે.આ સમય દરમિયાન લોકો સ્નાન કર્યા વગર ભોજન ગ્રહણ કરવા માટે બેસી જશે. તેઓ કોઈનું કહ્યું માનશે નહી. તે સમયે અંતિમ સંસ્કાર, ભગવાન પ્રત્યેની ભક્તિ ઓછી થઈ જશે.આ સાથે મંદિરોમાં ભક્તોની ભીડ પણ રહેશે નહીં. આ દરમિયાન એક સમય એવો આવશે જ્યારે લોકો 30 વર્ષની ઉંમરે તો વૃદ્ધ થઈ જશે. આ સાથે ગંગા નદી પણ સુકાઈ જશે.આ સાથે કળયુગના દસ હજાર વર્ષ પૂર્ણ થશે ત્યારે બધા જ દેવી દેવતાઓ તેમના ધામમાં પરત ફરશે અને ફક્ત હનુમાનજી ધરતી પર રહેશે. આ તે સમય હશે જ્યારે જમીનમાંથી અન્ન નો એક દાણો ઉગશે નહિ.

ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે કળિયુગના અંત નું કારણ એક સ્ત્રી હશે હશે. સૌ પ્રથમ આજે જે સ્ત્રીઓ પોતાના વાળને કારા કરે છે, પણ સમય જતાં બધી સ્ત્રીઓને પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે એક સમય આવશે જ્યારે લોકો પોતાના વાળને રંગવાની શરૂ કરી દેશે ભલે પછી તે પુરૂષ હોય કે સ્ત્રી હોય જ્યારે તેવું લોકો પોતાના પ્રાકૃતિક વાર રંગવાનું શરૂ કરી દેશે કોઈ ના વાળ કાળા અને લાંબા જોવા નહીં મળે.પરિવાર વચ્ચે સંબંધ માં તિરાડ પડશે તે દરમિયાન કોઈ વ્યક્તિ એકબીજાને સાચો નહિ બોલે પતિ-પત્ની એકબીજા સાથે જૂઠું બોલશે અને બાળકો મા બાપથી સાચું નહિ બોલે તે દરેક જગ્યાએ જોવા મળશે કળયુગ ની અંદર કોઈ છોકરીઓ તરફથી જોવા નહીં મળે દરેક સ્ત્રી પોતાના ઘરમાં જ શોષણ થવા લાગશે પોતાના ઘરમાં જ લોકો એની સાથે વિચાર કરશે અને દીકરી ભાઈ બહેન કોઈ સંબંધ વ્યવસ્થિત નહીં રહે આ ઉપરાંત એક સમય એવો આવશે.

સતયુગ દરમિયાન લોકો વર્ષો સુધી જીવતા લોકોનું આયુષ્ય ઘટતું જશે એક સમય એવો આવશે જ્યારે લોકો ફક્ત 20 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ પામશે અને મૃત્યુનું કારણ હશે અસંખ્ય રોગો અને પીડાઓથી ધર્મના ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર અંદર ની બોલબાલા જોવા માટે પૈસા કમાવા માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિનો અંત પણ કરી નાખશે.ભગવાન શ્રી વિષ્ણુએ જણાવ્યા અનુસાર જ્યારે કોઈ સાત વર્ષની છોકરી બાળકને જન્મ આપે ત્યારે સમજી લેજો કે કળયુગ ચાલુ થઇ ગયો છે અને હમણાં સમયમાં આવું જ થઈ રહ્યું છે કે કોઈપણ સાત વર્ષની દીકરી હોય એ બાળકને જન્મ આપી રહી છે તો શું વિચાર આવે છે. જ્યારે પણ કળિયુગ પોતાની ચરમસીમાએ પહોંચી જશે ત્યારે કાયદા કાનુન વ્યવસ્થા જોવા મળશે નહિ દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરશે. તેનો વિચાર તમે કરી શકો છો અને આજના જમાનામાં આવું બની રહ્યું છે પૈસા કમાવવા માટે તો માણસ કઈ પણ કરી શકે છે કોઈ પણ વ્યક્તિ જૂઠું બોલે છે કળયુગ દરમિયાન દુનિયામાં ચારેબાજુ દુકાળને ભૂખમરો જોવા લાગશે લોકો પોતાની તરસ અને ભૂખ માટે એકબીજાને ખાવાનું ચાલુ કરી દેશે.

અને પછી કલિયુગમાં ભગવાન કલ્કી અવતાર લેશે અને આ યુગનો અંત કરવા માટે કલ્કિ અવતારની રાહ જોઈને બેઠો છે શાસ્રો અને પુરાણો અનુસાર ભગવાન કલ્કિ અવતાર ધારણ કરીને કળિયુગ નો નાશ કરશે અને નવા યુગની શરૂઆત કરશે શ્રાવણ માસ ની પાછળ ના દિવસે ભગવાન કલ્કિ અવતાર ધારણ કરશે અને શ્રાવણ પંચમીની કલ્કી જયંતી ના નામથી ઉજવવામાં પણ આવે છે પુરાણોમાં પાંચ હજાર વર્ષ પહેલા લખાઈ ગયું છે.કે ભગવાન કલ્કિ આ જિલ્લાના સંબલ નામના સ્થાને વિષ્ણુ વ્યાસ નામના બ્રાહ્મણના ઘરે જન્મ લેશે એક ઘોડા પર સવાર થઈને દુષ્ટોનો નાશ કરશે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગીતાના બારમા સ્થાનના 24 માં શ્લોકમાં કહેવામાં આવે છે કે જ્યારે ગુરુ શુક્ર અને ચંદ્ર એક નક્ષત્રમાં હશે અને પુષ્ય નક્ષત્ર હશે ત્યારે કલ્કિ ભગવાન નો જન્મ થશે એટલે ભગવાન વિષ્ણુના અવતાર નો જન્મ વખતે શાસ્ત્રો અનુસાર કળિયુગનો અંત 32 હજાર વર્ષએ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *