પત્ની જે ટિફિન પ્રેમથી બનાવી આપતી તે ટિફિન પતિ ભિખારી ને આપી દેતો,આ વાતની જાણ પત્નીને થતાં, જાણો શુ થયું…

આપણે કાયમ સાંભળતા આવી રહ્યા છીએ કે પ્રેમ કરવાની કોઈ હદ જ નથી હોતી પ્રેમ તો આંધળો જ હોય છે પ્રેમ ના તો ઘણા બધા પ્રકાર હોય છે જેમ માં-બાપ નો પ્રેમ,બહેન-ભાઈ નો પ્રેમ અથવા પતિ-પત્ની નો પ્રેમ આપણે બધાની લાઈફ માં મળે છે જે આપણા માટે બહુ જ અનમોલ પણ હોય છે, પરંતુ દરેક ઘર માં નાની નાની લડાઈઓ થઇ જ જાય છે.આવીજ એક લવ સ્ટોરી તમે ઘણી સાંભળી હશે.પરંતુ શું તમે એક એવી પ્રેમ કથા સાંભળવા માંગો છો.જેના કારણે કોઈ મહિલાએ ભિક્ષુક સાથે લગ્ન કર્યા.એક પત્ની રોજ પોતાના પતિ માટે ટિફિન બનાવતી હતી અને પતિ રોજ તેને ઓફિસમાં લઈ જતો હતો.આશ્ચર્યજનક વાત એ છે કે 3 મહિના સુધી પત્ની દૂધીનું શાક બનાવતી અને ટિફિનમાં પતિને આપી દેતી અને કંઇ બોલ્યા વિના પતિ ખાલી ટિફિન લઈને ઘરે પહોંચતો.

પત્ની આ હકીકતથી ખૂબ જ આશ્ચર્ય પામી હતી કે પતિ રોજ કંઇ બોલ્યા વિના એક જ શાક ખાય છે અને ફરિયાદ પણ કરતો નથી.તે કેવી રીતે થઈ શકે.પત્નીને થોડી શંકા હતી અને એક દિવસ તે તેના પતિની પાછળ ગઈ અને તેણે જે જોયું તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ.પતિના કૃત્યથી પત્ની ચોંકી ગઈ હતી અને જ્યારે પત્નીએ તેની કૃત્યનો જવાબ આપ્યો ત્યારે પતિ પણ ચોંકી ગયો હતો.ચાલો જાણીએ આ આખી ઘટના-

એક પત્ની તેના પતિને દરરોજ બે મહિના સુધી દૂધીનું શાક ટિફિનમાં.આપી રહી હતી અને સતત 3 મહિના સુધી પતિ પોતાનું ટિફિન ખાલી લઈને જ ઘરે આવતો હતો.જ્યારે તે કોઈ ફરિયાદ કર્યા વિના પત્નીને ખાલી ટિફિન આપતો રહ્યો ત્યારે પત્નીને શંકા ગઈ અને તે તેના પતિની પાછળને પાછળ ગઈ.પત્નીને તેની ખબર પડી ગઈ અને તેણે તેના પતિને રંગે હાથે પકડ્યો અને તે દિવસે તે તે ભિક્ષુકને મળી.

ભિક્ષુકને મળ્યા પછી ભીખારીએ તે છોકરીને ઓળખી લીધી હતી.તેણે બાળપણની બે-ત્રણ કવિતાઓ સંભળાવી.ત્યારબાદ પ્રકાશ નામના આ ભિક્ષુકને તે સ્ત્રી પણ ઓળખી ગઈ.કારણ કે તે તેના બાળપણનો પ્રેમ હતો.જે તેના લગ્નને કારણે તેનાથી દૂર પડી ગયો હતો.બસ ત્યારે શું થવું હતું.એવું કહેવામાં આવે છે કે જ્યારે તમને પ્રેમ મળે છે તો પછી દુનિયાની દરેક વસ્તુ ભૂલી શકાય છે.

બસ તે છોકરીએ પણ તેના પતિને 2 દિવસ પછી છૂટાછેડા આપી દીધા હતા અને ભીખારી સાથે લગ્ન કરી લીધા જે તેનો બાળપણનો પ્રેમ હતો.અને તે બંને મંદિરની બહાર બેસીને ભીખ માંગવા લાગ્યા.શું તમે ક્યારેય આવા પ્રેમની વાત સાંભળી છે જેમાં એક મહેલમાં રહેતી સ્ત્રી પોતાના પ્રેમી સાથે મંદિરની બહાર ભીખ માંગવા તૈયાર થઈ જાય.તે સ્ત્રી આટલું મોટું બલિદાન આપીને ભીખ માંગવા લાગે છે.

જોકે તમે પ્રેમની ઘણી વાર્તાઓ સાંભળી હશે,પરંતુ આ અનોખી લવ સ્ટોરી એકદમ સાચી છે.આ આખી ઘટના ઓરિસ્સાના જબલપુરની છે,જ્યાં સ્ત્રી બાળપણના પ્રેમને જોઇને પોતાની જાત પર કાબુ મેળવી શકી નહીં અને તેના પતિને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરી લીધા.એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં ઘણી શક્તિ હોય છે.પરંતુ આ ઘટનાને જોઈને લાગે છે કે પ્રેમમાં ખરેખર ઘણી શક્તિ હોય છે કે જે બધું ભૂલી અને છોડી દેવાની શક્તિ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *