અભેટાપુરા તળાવમાં ખોદકામ વખતે શિવલિંગ મળ્યાનો દાવો, લોકો પૂજા કરવા પહોંચ્યા

બોરસદ તાલુકાના અલારસા તાબે આવેલ અભેટપુરાના તળાવમાં રેલવેની કામગીરીને લઇ માટી ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે માટી ખોદકામ દરમિયાન એક કૃતિ સામે આવી હતી. જે શિવલિંગ હોવાનું લોકો જણાવી રહ્યા છે. ખોદકામ દરમિયાન શિવલિંગ નીકળ્યું હોવાના સમાચાર વહેતા થતા ગામના

Read More અભેટાપુરા તળાવમાં ખોદકામ વખતે શિવલિંગ મળ્યાનો દાવો, લોકો પૂજા કરવા પહોંચ્યા

એવા ફાધર જેમણે પોતાની દીકરીને કહ્યું- ‘જા જી લે અપની જિદંગી’

કહેવાતા શિક્ષિત સમાજમાં આજે પણ ઘણા એવા ક્ષેત્રો છે, જેમાં જો દીકરી પોતાના સપનાઓની ઉડાન ભરવા ઈચ્છે તે પહેલા જ સમાજના ચાબખાઓથી ડરીને પાંખો કાપી નાંખવામાં આવતી હોય છે. જો કે સિટી લાઈફે “ફાધર્સ ડે” પર એવા પિતાની સાથે વાત

Read More એવા ફાધર જેમણે પોતાની દીકરીને કહ્યું- ‘જા જી લે અપની જિદંગી’

યુવાનો પણ શરમાય તેવી સ્ફૂર્તિથી પીએમ મોદી પાવાગઢના પગથિયા ચઢી ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાવાગઢના મહાકાલી માતા પ્રત્યેની આગવી શ્રદ્ધા-આસ્થા છે. આજે 5 સદી બાદ મંદિરના શિખર પર ધજા ચઢી હતી. આ ધજા ચઢાવીને પીએમ મોદીએ પોતાને ધન્ય ગણ્યા હતા. આ સમયે જાણે ભગવાન પણ સાક્ષી બન્યા હોય તેમ ધુમ્મસવાળા વાતાવરણ

Read More યુવાનો પણ શરમાય તેવી સ્ફૂર્તિથી પીએમ મોદી પાવાગઢના પગથિયા ચઢી ગયા

મા બાળકને સાચવે તેમ વડોદરાએ મને સાચવ્યો છેઃPM

જેમાં PMએ સંબોધન કરતા જણાવ્યું છે કે વડોદરા સંસ્કારની નગરી છે. વડોદરા શહેર પ્રેરણાનું નગર છે. આ શહેરે મને પણ સાચવ્યો છે. વડોદરા શહેરે અનેક મહાપુરુષોને પ્રેરિત કર્યા છે. મારી વિકાસ યાત્રામાં વડોદરાનું યોગદાન ન ભૂલી શકું, મા બાળકને સાચવે

Read More મા બાળકને સાચવે તેમ વડોદરાએ મને સાચવ્યો છેઃPM

વડોદરામાં PM મોદીએ યાદ કર્યો લીલો ચેવડો અને ભાખરવડી

વડોદરાના લેપસી મેદાનના સંબોધનમાં આજે પીએમ મોદીએ વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડીને પણ યાદ કર્યા હતા. આ નામ સાંભળીને તમારા મોઢામાં પાણી આવી જાય તે શક્ય છે. તો જાણો ઘરે જ લીલો ચેવડો બનાવવાની સરળ રીત. લીલો ચેવડો સામગ્રી ૬-૭

Read More વડોદરામાં PM મોદીએ યાદ કર્યો લીલો ચેવડો અને ભાખરવડી

ગુજરાતીનો વટ પડ્યો! વિદેશી ધરતી પર કારની નંબર પ્લેટ પર લખાવ્યું ‘DEESA’

બનાસકાંઠાના ગુજરાતીએ વિદેશી ધરતી પર રહીને વતન પ્રેમ દર્શાવ્યો છે. કેલિફોર્નિયામાં રહેતા ડીસાના વતની એક ગુજરાતીએ પોતાની કાર પર DEESA નામની નંબર પ્લેટ બનાવી છે. આમ, એક ગુજરાતીએ વિદેશમાં રહીને વટ પાડ્યો છે. સુશીલ ઓઝાએ કેલિફોર્નિયામાં પણ ડીસા નામ ગુંજતું

Read More ગુજરાતીનો વટ પડ્યો! વિદેશી ધરતી પર કારની નંબર પ્લેટ પર લખાવ્યું ‘DEESA’

હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા: વિશેષ પૂજા વિધિ બાદ દીર્ઘાયુ માટે સત્સંગ હોલમાં કરી વિશેષ પ્રાર્થના

મોદીના માતા હીરાબાના શતાયુ જન્મ દિવસની ઉજવણી રાજ્યમાં ચાલી રહી છે. હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. 100મા જન્મદિવસે હીરાબાએ અમદાવાદના જગન્નાથજીના દર્શન કર્યા. આ પ્રસંગે અમદાવાદના જગન્નાથ મંદિરે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાાથ મંદિરમાં

Read More હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા: વિશેષ પૂજા વિધિ બાદ દીર્ઘાયુ માટે સત્સંગ હોલમાં કરી વિશેષ પ્રાર્થના

100માં જન્મદિવસે PMએ માતાને ખવડાવી મિઠાઇ

વડાપ્રધાન મોદીએ માતા હીરાબાની મુલાકાત લીધી છે. તેમાં PM મોદીએ માતા હીરાબાના આશિર્વાદ લીધા છે. તથા PM મોદીએ માતા હીરાબાના ચરણકમળ ધોયા હતા. તેમજ 100માં જન્મદિવસે PMએ માતાને ખવડાવી મિઠાઇ ખવડાવી છે. PM મોદીએ માતા હીરાબાના લીધા આશિર્વાદ ઉલ્લેખનીય છે

Read More 100માં જન્મદિવસે PMએ માતાને ખવડાવી મિઠાઇ

જનતા પર મોંઘવારીનો માર, છેલ્લા 7 દિવસોમાં ગેસ સિલિન્ડર સિવાય આ તમામ વસ્તુઓ થઇ મોંઘી

સામાન્ય લોકોને મોંઘવારી (Inflation)માંથી રાહત નથી મળી રહી. આનો પુરાવો જથ્થાબંધ ભાવ (Wholesale Price Index) આધારિત ફુગાવાનો આંકડો છે, જે ખાદ્યપદાર્થો (High Food Prices) અને ઈંધણના ઊંચા ભાવ (High Fuel Prices)ને કારણે 15.88 ટકા સુધી પહોંચી ગયો છે. જણાવી દઈએ

Read More જનતા પર મોંઘવારીનો માર, છેલ્લા 7 દિવસોમાં ગેસ સિલિન્ડર સિવાય આ તમામ વસ્તુઓ થઇ મોંઘી

બે દિવસ પછી આવશે આર્મી માટે અગ્નિપથ ભરતીનું નોટિફિકેશન, 24 જૂનથી એરફોર્સમાં ભરતી

દેશભરમાં અગ્નિપથ યોજનાને (Agnipath Scheme) લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો ( Agnipath Scheme Protest)વચ્ચે થલ સેના (army chief)પ્રમુખ જનરલ મનોજ પાંડેએ (general manoj pande)શુક્રવારે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે 2022ના ભરતી ચક્ર માટે ઉંમર વધારીને 23 વર્ષ કરવાનો સરકારનો નિર્ણય

Read More બે દિવસ પછી આવશે આર્મી માટે અગ્નિપથ ભરતીનું નોટિફિકેશન, 24 જૂનથી એરફોર્સમાં ભરતી