ફોન પર વાત કરતાં કરતાં છોકરી બેસી ગઈ છોકરાના ખોળામાં, અને પછી છોકરાએ જે કર્યું……

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરી ફોનમાં વાત કરતી કોઈક અજાણ્યા છોકરાના ખોળામાં બેસી જાય છે તેવું જોવા મળશે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરી ફોન પર વાત કરતાં કરતાં કોઈક અજાણ્યા છોકરાના પગ પર બેસી જાય છે. આ વીડિયો ની અંદર એક છોકરી ગાર્ડનમાં ફોન પર વાત કરતાં કરતાં કોઈક અજાણ્યા છોકરાના પગ પર બેસી જાય છે, અને આ જોઈને છોકરાને નવાઈ લાગે છે તે છોકરીને કહે છે ઑ બેન જુવો તો ખરા તમે કયા બેસી ગયા છો.

આ છોકરી આવી રીતે જુદી જુદી જગ્યા એ જઈને ફોન પર વાત કરતાં કરતાં અજાણ્યા છોકરાના ખોળામાં બેસી જાય છે, અને ત્યારબાદ છોકરો તેને ઊભા થવા માટે કહે છે ત્યારે તે છોકરાને કહે છે કે તમારો વધારે પાતળો છે આ સાંભળીને છોકરો હસવા લાગે છે. ત્યારબાદ એક છોકરો તો એ છોકરીની કમર પકડી લે છે અને પછી છોકરી જે કરે છે એ જોવા જેવુ છે. વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આમ આ છોકરી જાહેરમાં ગાર્ડનમાં બેઠેલા યુવકો ના ખોળામાં બેસી જાય છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *