મોત આવવાના 9 મહિના પહેલાં જ શરીરમાં જોવા મળે છે આ સંકેતો,જાણીલો…..

ઘણા લોકોના જીવનમાં આવી બધી વાતો સામાન્ય લાગે છે. પણ જે માણસ આ પૃથ્વી પર જન્મ લે છે તેમનું મરણ ચોક્કસ થવાનું નિશ્ચિત છે કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ એક ના એક દિવસ નિશ્ચિત છે અને આ ઘટના દરેક વ્યક્તિ સાથે બનતી હોય છે ચાહે તે ગમે તે હોય પણ બધા લોકો અવશ્ય જાણતા હોય છે કે આજે નહિ તો કાલે મૃત્યુ આવવાનું જ છે તે છતાં પણ બધા જ મૃત્યુથી ખુબ જ ડરતા હોય છે અને મુત્યુથી દૂર ભાગતા રહે છે અને આ બધા જ માણસો જાણવા માંગતા હોય છે કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે અને કેવી રીતે તેમનું મૃત્યુ થશે તેની જાણકારી મેળવવા માંગતા હોય છે

કોઈપણ વ્યક્તિ હોય એ મનુષ્ય કે પ્રાણી પૃથ્વી પર જન્મ લે છે તેમનું મરણ ચોક્કસ થવાનું છે. કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે અને આ ઘટના દરેક વ્યક્તિ સાથે બનતી હોય છે.પછી ગમે તે હોય પણ બધા લોકો અવશ્ય જાણતા હોય છે કે આજે નહિ તો કાલે મૃત્યુ તો થવાનું જ છે.તેમ છતાં પણ બધા જ મૃત્યુથી ખુબ જ ડરતા હોય છે અને મુત્યુથી દૂર ભાગતા રહે છે.આ બધા જ જાણવા માંગે છે કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે? અને કેવી રીતે મૃત્યુ થશે. તેની જાણકારી વ્યક્તિને ચોક્કસ રીતે નથી મળતી. પરંતુ અમે તમને જણાવીશું કે અમુક સંકેતો વ્યક્તિને ખબર પડશે કે મૃત્યુના સંકેત છે. અને તે પોતાના જીવન ના અધૂરા કામો પુરા કરી શકે. એટલા માટે જ કહેવાય છે કે જયારે પણ કોઈ વ્યક્તિ નું મૃત્યુ થવાનું હોય છે તે પહેલા તેને પોતાના મૃત્યુ નો અહેસાસ થઇ જાય છે.જો કોઈ વ્યક્તિનું શરીર પીળા કે સફેદ રંગનું થઈ જાય તો તે વ્યક્તિના મૃત્યુના સંકેત હોઈ શકે છે. જે વ્યક્તિના શરીરનો રંગ બદલાઈ જાય તો તેનું 3 મહિનામાં નિધન થવાનું છે. દિવસ હોવા છતાં પણ તમને અંધારાનો અનુભવ થતો હોય તો તમારે સમજવું જોઈએ કે તે વ્યક્તિનું બહુ જલદી મૃત્યુ થશે. આ પણ એક મૃત્યુનો સંકેત છે. જો તમને તમારો જ પડછાયો દેખાતો નથી. તમે તમારું પ્રતિબિંબ પાણીમાં ન દેખાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારું મૃત્યુ ખૂબ નજીક છે.

ઘણીવાર મૃત્યુ નજીક આવતા વ્યક્તિને કંઈક ઊંધું ચિત્તું કે ઊલટું દેખાતું હોય છે. ઘણીવાર લોકોને વાદળી રંગ પણ પીળો રંગ દેખાતો અથવા પીળા રંગને બદલે વાદળી રંગ દેખાય છે. મૃત્યુ નજીક આવવાથી વ્યક્તિના મોઢાનો સ્વાદ પણ બદલે જાય છે. ખાટ્ટી વસ્તુ પણ તેને કડવી લાગવા લાગે છે અને કડવી વસ્તુ ખાટ્ટી લાગે છે. જે લોકોને સંકેત મળે છે કે તે જલ્દી જ મૃત્યુ પામે છે.જો ક્યારેક સ્નાન કર્યા પછી પણ વ્યક્તિને લૂછ્યા વગર જ શરીર અને છાતીનો ભાગ તરત જ સુકાઈ જાય અથવા હાથ પગનું પાણી પણ ઝડપથી સુકાવા લાગે તો એવા લોકોના જીવનમાં ફક્ત ત્રણ મહિના જ બાકી રહે છે.જો તમે પાળેલા પાલતુ પ્રાણી વારંવાર રડતા રહે અથવા તમને જોઈને હતાશ દેખાય તો તમારે સમજવું જોઈએ કે તમારું મૃત્યુ બહુ નજીક છે.

પ્રાણીઓ રડતાં હોય તો કહેવાય છે કે કોઈનું મૃત્યુ થવાનું છે. કુતરાઓ રડવા લાગે ત્યારે યમરાજ આવ્યા હશે. કુતરા રડતા હોય ત્યારે ઘરના વડીલ આવું બોલતા હોય છે.જયારે કોઈ માણસ અરીસા સામે જોય અને તે વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં ધૂંધરો દેખાય તો અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાવા લાગે તો તમે મુત્યુ પામવાના છો એ નક્કી છે અને તે માણસે સમજી જવું કે મોત થોડા જ સમયમાં થશે. ક્યારેક તમને તમારા શરીરમાંથી પરેસવાની તો વાસ આવતી જ હોય છે પણ જયારે શરીરમાંથી આવતી વાસ પહેલા ક્યારેય ના આવી હોય તેવી વાસ આવે તો તે વાસને મરણની વાસ સમજવું કે તમારું મુત્યુ નજીક આવવાનું હોય છે.વ્યક્તિના મૃત્યુના સંકેત નાકથી પણ મળે છે. જે માણસની જમણી નાસિકામાં એક આખો દિવસ અને રાત આખી સતત વાયુનો સંચાર રહે છે, તે વ્યક્તિનો ત્રણ વર્ષમાં અંત આવે છે. એટલું જ નહીં જે વ્યક્તિનું નાક દક્ષિણ સુર દિવસ સતત બે કે ત્રણ દિવસ સુધી ચાલે છે, તેનું જીવન એક વર્ષની અંદર સમાપ્ત થઈ જાય છે.જો તમારું મૃત્યુ નજીક છે એવો ભાસ થાય ત્યારે તમારે મહા મૃત્યુંજય નો જાપ કરવો જોઈએ. આ સાથે જ દરરોજ શિવ મંદિરમાં જઈને શિવજીની ઉપાસના કરવી જોઈએ અને શિવલિંગ પર પાણી અર્પણ કરવું જોઈએ. શિવલિંગની પૂજાથી તમને ઘણો લાભ મળશે.

માન્યતાઓ પ્રમાણે તમે જયારે માણસના ચહેરાનો રંગ પીળો. સફેદ કે હલકો ગાલ પડવા લાગે છે ત્યારે તમાર આ એ વાતની સાબિતી છે કે 6 મહિનાની અંદર આ માણસનું મૃત્યુ નક્કી થવાનું છે એ ચોક્કસ હોય છે.બીજી વાત એ પણ છે કે માણસના શરીરમાં પાંચ ઇન્દ્રિયો હોય છે તેવું કહેવામાં આવ્યુ છે પણ ધીરે ધીરે આ ઇન્દ્રિયો એકદમ નબળી પડવા લાગે છે અને તો એ માણસનું મૃત્યુ અવશ્ય બનવાનું છે.મૃત્યુ પામનારા માણસને મૃત્યુના 1 મહિના પહેલાથી જ જુદા જુદા વિચારો આવવા લાગે છે અને એ માણસ એવા લોકો વિશે વાત કરવા લાગે છે જે આ દુનિયામાં જ નથી પણ આવું ત્યારે પણ તમારે સમજી જવું જોઈએ કે આ માણસ હવે વધારે જીવવાનો નથી.

બીજી વાત એ પણ છે કે જે માણસનું નાક વાંકુ થઇ જાય છે અને આ બંને કાન ઉપર ચઢી જાય છે તથા આંખોથી અશ્રુ નીકળે છે તો પછી એ માણસ તરત જ મૃત્યુનો શિકાર બની જાય છે અને તે ચોક્કસ મરવાના છે તેવું કહેવાય છે. કેટલીક વાર એવું પણ થતું હોય છે કે તમારી સાથે કોઈ ચાલી રહ્યું હોય એવો અનોખો ભાસ થાય છે અને તમને એવું લાગતું હોય છે કે તે એક આત્મા છે એટલે કે જયારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે.ત્યારે તે માણસને તેની સાથે સતત કોઈ ચાલી રહ્યું હોય તેવો આભાસ થતો હોય છે અને આવા સમયે તમારે સમજી જવું કે મુત્યુ આવશ્યક છે.કેટલીકવાર કોઈ વ્યક્તિને તેના પૂર્વજોનો પણ ભાસ થતો હોય છે. જયારે કોઈ માણસનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે વ્યક્તિને બધું જ બે ભાગમાં વહેંચાયેલ જોવા મળે છે અને બધું અલગ અલગ જોવા મળે છે ત્યારે એટલે સુધી કે તે વ્યક્તિને આકાશના પણ બે ભાગ દેખાતા હોય છે.જયારે ખરેખરમાં એવું કશું જ હોતું નથી પણ આ બધો મુત્યુનો આભાસ હોય છે.

કહેવામાં આવે છે કે જે માણસનું મૃત્યુ થવાનું છે તેને આવા બધા ઘણા પ્રકારના સ્વપ્નો અને ચાંદમાં પણ તિરાડ દેખાય છે અને એવું ફક્ત એ માણસને જ દેખાય છે જેનું મૃત્યુ 7 દિવસમાં થવાનું હોય છે પણ જયારે વ્યક્તિનું મૃત્યુ ખૂબ જ નજીક હોય છે એવું માનવામાં આવે છે અને ત્યારે તેને આકાશ લોહી જેવું લાલ પણ દેખાવા લાગે છે કહેવામાં આવ્યું છે કે જે માણસનું મૃત્યુ એકદમ નજીક હોય છે એને દરેક વખતે પોતાના મૃત પરિજનોનો સાથે હોવાનો અહેસાસ થાય છે તેવા લોકોને એક મહિનાની અંદર મોત આવવાનું છે તેમ કહેવાય છે અને આ અહેસાસ એટલો ગાઢ હોય છે કે એને એવું લાગવા લાગે છે કે એ તે લોકો સાથે જ રહી રહ્યો છે.પણ ખરેખર આવું હોતું નથી તેમણે મુત્યુનો આભસ થતો હોય છે અને જણાવવામાં આવે છે કે જ્યારે પ્રાણાયામ સિવાય આપણે એક નાક કાણામાંથી શ્વાસ લઈએ છીએ જયારે એક નાક છિદ્રમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ અને તમે પૂરતું ધ્યાન આપ્યું હોય પણ તેમણે જેમાં કંઈ ખબર નથી હોતી તો આ બંને નાસિકાઓમાંથી જુદો જુદો અવાજ આવતો હોય છે અને તમે જ્યારે પણ આ અવાજ એ એકસમાન આવે છે ત્યારે જ સમજવું કે તમારું મૃત્યુ એકદમ નજીક છે અને ખબર પડી જાય છે કે આ વ્યક્તિનું મુત્યુ આટલા સમયમાં થવાનું છે.

અમુક લોકોને ખોટી વાતો કહેવાની પણ ટેવ હોય છે અને આવા લોકો ખરેખર ખરાબ માણસો હોય છે અને જે માણસને પોતાના જ ભ્રમરની વચ્ચેની થોડીક જગ્યા દેખાતી બંધ થઇ જાય છે અને આ એ માણસને 7 થી 9 દિવસોની વચ્ચે મોત થઈ જાય છે અને જે તમારે જાણવું આવશ્યક છે અને માણસ પોતાનું નાક નથી જોઈ શકતો પણ એ આવા ૩ દિવસમાં મુત્યુ થાય છે.જે પોતાની જીભ નથી જોઈ શકતો એ એક જ દિવસમાં મૃત્યુ પામે છે અને એમાં કોઈ શંકા નથી પણ જયારે કોઈકવાર કોઈ વ્યક્તિનો ડાબો હાથ એકદમ સતત એક અઠવાડિયા સુધી આ કારણ જ ફડકતો રહે તો સમજવું જોઈએ કે તેનું મરણ 1 મહિના પછી થઇ શકે છે પણ આવા અમુક જ લોકો હોય છે જેમણે આવી ખબર હોતી નથી પણ જયારે માણસનું મૃત્યુ એકદમ નજીક હોય છે ત્યારે તેને તેના નાકનો આગળનો કેટલોક ભાગ દેખાતો એકદમ બંધ થઇ જાય છે ત્યારે જ આવા લોકોનું મુત્યુ થવાની શકયતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *