શ-રીર સુખ માં કોઈ પણ મહિલા ને પૂરતો આંનદ આપવા અપનાવો આ રીતે..

ઘરમાં જ રહેલાં કેટલાક પ્રયોગ આપણાં શરીરની કેટલીક તકલીફો પર ગજબની અસર કરે છે. એવું જ એક સુપરફૂડ છે દેશી ચણા એટલે કાળા ચણા.

દેશી ચણા શરીરની નબળાઈ દૂર કરવા, તાકાત અને એનર્જી વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચણા સસ્તાં અને બદામથી પણ વધારે અસરકારક હોય છે. ટીનએજર્સ અને યંગસ્ટર્સે રોજ પલાળેલા ચણા ખાવા જોઈએ. તેનાથી ફર્ટિલિટી વધે છે અને શરીરમાં તાકાત આવે છે.

આ રીતે ઉપયોગ કરો

રોજ રાતે 1 મુઠ્ઠી ચણા પલાળી સવારે તેમાં સહેજ દેશી ગોળ મિક્સ કરીને ખાઓ. રોજ આ ઉપાય કરવાથી શરીરમાં લો-હીની કમી દૂર થશે. બીમારીઓ સામે લડવાની તારાત વધશે. બ્લ-ડ ફ્લો વધશે અને શરદી-ખાંસી જેવી બીમારીઓ પણ દૂર રહેશે.

રોજ રાતે 1 મુઠ્ઠી ચણા પલાળી સવારે તેને સહેજ ઘીમાં શેકીને પછી ચાવીને ખાઓ. પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પી લો. આ ઉપાય કરવાથી દરેક પ્રકારની નબળાઈ દૂર થાય છે. તાકાત મળે છે અને વજન પણ વધારી શકાય છે.

1 મુઠ્ઠી કાળા ચણાને સાફ કરી લો. પછી તેને ધોઈને 1 ગ્લાસ પાણીમાં રાતે પલાળી દો. સવારે ફ્રેશ થઈને એક્સરસાઈઝ કર્યા બાદ આ ચણા સરખી રીતે ચાવીને ખાઓ અને તેનું પાણી પણ પી લો. ચણાની માત્રા ધીરે-ધીરે તમારા વજન અને એક્સરસાઈઝ પ્રમાણે વધારી શકો છો.

1 મુઠ્ઠી ચણાની સાથે 5 બદામ પણ પલાળો. સવારે બંને સાથે ચાવીને ખાઓ અને પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પી લો. આ ઉપાયથી સે-ક્સુઅલ પાવર વધશે, થાક નહીં લાગે અને શરીરની નબલાઈ પણ દૂર થશે. આ ઉપાય કરવાથી મસલ્સ પણ સ્ટ્રોન્ગ થાય છે. એનર્જી મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *