છોકરીએ સાડી પહરીને કર્યું એવું કે જોઈ ને લોકો હેરાન થઈ ગયા .. જુવો વિડિયો

ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી અને ઈન્ટરનેટ આજકાલ એક એવી છોકરીને વિડીયો વાયરલ થઈ રહ્યો છે  જેણે કેટલીક અદભૂત બેકફ્લિપ્સ કરીને લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. જોકે, યુવતીએ સ્ટંટ એથ્લેટિક કપડાંમાં નહીં પરંતુ સાડીમાં કર્યા છે. આ સ્ટંટ એટલો સરળ નથી જેટલો તે આપણને લાગે છે. ખુલ્લા વાળ સાથે આ છોકરીને સાડીમાં સીડીઓની નજીક બેકફ્લિપ કરતી જોઈને લોકો હેરાન રહી ગયા.

સાડીમાં છોકરીએ અદભૂત સ્ટંટ બતાવ્યો

વિડીયોમાં મિશા નામની આ છોકરી લાલ સાડીમાં શાનદાર સ્ટંટ કરતા દેખાઈ રહી છે અને તેને જોઈને ત્યાં આસ-પાસ ઉભેલા લોકોના હોશ ઉડી જાય છે. વિડીયોમાં દેખાઈ રહેલી છોકરી એક જિમ્નાસ્ટ છે અને તેનું નામ મિશા શર્મા છે. મીશાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર અત્યારે ખૂબ જ વાયરલ થયો છે.

બેકફ્લિપ જોઈને લોકો પાગલ થઈ ગયા

બેક ફ્લિપ દરમિયાન શરીર હવામાં 360 ડિગ્રીનું ચક્કર લગાવે છે અને તેમાં મહારત હાસલ કરવામાં ખૂબ જ સમય-અભ્યાસ અને પ્રેક્ટિસ લાગી જતી હોય છે. આ સિવાય આ પ્રકારના સ્ટંટ માટે સાડી બીલકુલ પણ યોગ્ય હોતી નથી. જો કે, લાગી રહ્યું છે કે મિશા આમાં પણ એક્સપર્ટ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેણે કેટલાય વિડીયો શેર કર્યા છે કે જેમાં હચમચાવી નાંખનારા વિડીયોનો પણ સમાવેશ થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *