છોકરાએ સસ્તા પર ઊભેલી મહિલા પોલીસને જ કહી દીધું I Love You!, અને પછી જે થયું…..

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તા પર ઊભેલી મહિલા પોલીસને પ્રપોજ કરતો જોવા મળે છે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તા પર ઊભેલી મહિલાને જઈને સીધે સીધું પ્રપોજ કરી દે છે આ સાંભળીને મહિલા પોલીસ ગુસ્સામાં આવી જાય છે. યુવક પહેલા તો મહિલા પોલીસ પાસે જઈને સસ્તો પૂછવાનું નાટક કરે છે અને ત્યાર બાદ એ ધીરે ધીરે તે મહિલા પોલીસને પર્સનલ સવાલ પૂછવા લાગે છે આ સાંભળીને પહેલા તો મહિલા પોલીસ હસે છે અને પછી યુવક પર ગુસ્સો કરે છે.

આ છોકરો મહિલા પોલીસને કહે છે કે તમે ફ્રી છો તો મારી સાથે ગાર્ડનમાં ચાલો આ સાંભળીને જ મહિલા પોલીસનો ગુસ્સો સાતમ આસમાને પહોંચી જે છે છતાંપણ છોકરો બોલવાનું બંધ નથી કરતો તે વધુમાં કહે છે હું તમને છેલ્લા ત્રણ દિવસથી પાછળ ફરું છું અને તમે મને પસંદ છો આ સાંભળીને મહિલા પોલીસ તેને બુટ ઉતારીને મેથી પાક આપે છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડીયોમાં એક છોકરો રસ્તે ઊભેલી મહિલા પોલીસને પ્રપોજ કરતો જોવા મળે છે, અને લોકોને તે ખૂબ ગમે છે હવે આ વીડિયો જ જુઓ, તેને અત્યાર સુધીમાં 1 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. ચાલો આપણે પણ જોઈએ. પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *