દુનિયાનો સૌથી ભયંકર કૂવો છે આ, અંદર કોઈ વસ્તુ નાખતા જ બની જાય છે પથ્થર, જાણો તેનું રહસ્ય

મિત્રો જે લોકો ગામડાઓ સાથે સંકળાયેલા છે તેઓએ કૂવો જોયો હશે. જ્યારે શહેરી વિસ્તાર ના બહુ ઓછા લોકો એ કૂવા જોયા હશે. ખાસ કરીને ખેતીવાડીવાળા વિસ્તારમાં કુવા ખૂબ ઉપયોગી સાબિત થાઈ છે. કૂવામાં રહેલું પાણી સૌથી વધારે ખેતરમાં કામ લાગતું હોય છે, પણ આજે અમે તમને એક એવા કૂવા વિષે જાણવા જઇ રહ્યા છીએ જ્યાં કૂવાનું પાણી જે જગ્યાએ પડે ત્યાં બધું પથ્થર થઈ જાય છે. તમને કદાચ આ વસ્તુ વાસ્તવિક નહીં લાગે. પણ આ એક સત્ય છે.

મિત્રો આપણે જે કૂવાની વાત કરી રહ્યા છીએ તે ઇંગ્લેન્ડની નીડ નદીની પાસે આવેલો છે આ કુવો નું પાણી કોઈ ચીજને અડે કે એટલે તરત તે વસ્તુ પથ્થર બની જાય. આ રહસ્ય શાને સર્જાઇ છે કે, હજુ સુધી કોઇ જાણી શક્યું નથી. જે પણ વસ્તુ કૂવાની અંદર પડી જાય તે બધી વસ્તુઓ પથ્થર બની જાય છે. આ કુવાની અંદર કોઈપણ વસ્તુ નાખે તો પથ્થર થઈને બહાર નીકળે છે.

જો આ કૂવા માં ભૂલથી પણ જો પાંદડા, લાકડું પ્લાસ્ટિકની બોટલ જેવી કોઈ પણ વસ્તુ પડી જાય તો તે વસ્તુ પથ્થર બની જાય છે. આવા ભયાનક કૂવાના કારણે લોકો પણ ત્યાં જતાં ડરે છે. કારણે કે જો ભૂલથી કોઈ માણસ અંદર પડી જાય તો ક્યાંક માણસ પણ પથ્થર બની જાય તો? થોડા સમય પહેલાં અમુક માણસોએ તેનો સામાન કૂવામાં મૂક્યો હતો. પછી બીજા અઠવાડિયે જોયું તો તે બધું પથ્થર બની ગયું હતું.

આ એક ભગવાનનો ચમત્કાર છે. અત્યાર સુધી કોઈ જાણી શક્યું નથી કે આવું શા માટે થાઈ છે.આ કૂવાનું રહસ્ય અકબંધ છે. કૂવાના પાણીમાં કોઈક એવી શક્તિ છે, જે બધું પથ્થર બનાવી દે છે. વૈજ્ઞાનિકોએ આ જગ્યા પણ ઘણું સંશોધન કર્યું પણ તેના હાથમાં કશું જ આવ્યું નહીં.

ત્યાં વસવાટ કરતાં લોકો આ કૂવાને જાદુઈ કુવા ના નામે ઓળખે છે. આવી ચમત્કારિક ઘટનાને કારણે આ કૂવો લોકો માટે એક પર્યટન સ્થળ બની ગયું છે. ઇંગ્લેન્ડ નીડ નદીની પાસેનો આ કુવો બધે જ વિશ્વમાં જાણીતો બન્યો છે. આ રહસ્યમય કૂવો ખરેખર એકવાર જોવા જેવો છે. શું છે આ કૂવાના પાણીમાં કે બધું પથ્થર બની જાય છે. એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published.