આજકાલ ભાગાદોડી વાળી જિંદગીમાં ઘણા વ્યક્તિઓ પાસે ખુશીઓ સેલિબ્રેટ કરવા માટે સમય જ નથી. ઘણા લોકો આવી ખુશીઓની પળો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે.
સોશિયલ મીડિયા પર કેટલાય એવા પણ વિડીયો હોય છે જે જોઈને માણસ પોતાનું બધુ દુખ પણ ભૂલી જાય છે. જેમાં ડાન્સના એવા વિડીયો પણ હોય છે કે જે જોઈને માણસનું ઉત્સાહમાં આવીને નાચવા લાગે છે. આ વિડીયોમાં પણ કઈક એવું જ જોવા મળે છે જેના વિશે આજે તમને આ લેખમાં જણાવીશું.
છોકરીએ ટેરેસ પર કર્યો ઉત્સાહ સાથે ડાન્સ
વિડીયો માં છોકરી ઘરના ટેરેસ પર વાઇટ કલરના ચણિયા ચોલી પહેરી ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સની શરૂઆત કરે છે. છોકરી ડાન્સ કરતી વખતે ચહેરા પર ખૂબ સારા એક્સપ્રેશન આપે છે.
ડાન્સ કરવા માટે સજી ધજીને તૈયાર થયેલી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે તેના ચહેરા પરની માસુમિયત લોકોને ખૂબ ભાવિ હતી. જેણે હજારો લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી છે અને લોકો આ વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે.
જુવો વિડીયો :
View this post on Instagram
છોકરીએ ડાન્સમાં લગાવ્યા જોરદાર ઠુમકા
છોકરીએ આ વિડીયોમાં એટલા ઉત્સાહ સાથે ડાન્સ કર્યો છે કે જોઈને ડાન્સ કરવાનું મન થઈ જાય. અને ડાન્સમાં તે કમાલના ઠુમકા લગાવી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે જે ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો લગભગ 30 હજાર જેટલા લોકોએ પસંદ કર્યો છે. જેના પર ઘણા લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.