કેટલી પણ ખરાબ હરસ (પાઈલ્સ)મસ્સા માત્ર થોડા દિવસમાં મૂળમાંથી થશે દુર, ક્લિક કરી જાણો ઈલાજ

હરસ ને પાઈલ્સ પણ કહેવામાં આવે છે. હરસને મૂળમાંથી દુર કરવા માટે આયુર્વેદમાં સચોટ અને ઉપયોગી ઉપાય જણાવેલ છે બસ તમારે ધીમે ધીમે તેને જીવનમાં અપનાવવો પડશે. લોહીવાળા હરસમાં મળ સાથે લોહી આવે છે પછી લોહી ટપકીને આવે છે અને પછી માત્ર ને માત્ર લોહી જ આવે છે.

હરસ કે પાઈલ્સ કે (Hemorrhoid /પાઈલ્સ કે મૂળવ્યાધી) એક ખતરનાક બીમારી છે. હરસ 2 પ્રકારની હોય છે. સામાન્ય ભાષામાં તેને લોહી અને બાડી હરસ ના નામથી ઓળખવામાં આવે છે. ક્યાંક તેને મહેશીના નામ થી પણ ઓળખવામાં આવે છે.

(1) લોહીવાળા હરસ : લોહીવાળા હરસમાં કોઈ પ્રકારની તકલીફ થતી નથી માત્ર લોહી આવે છે. પહેલા પખાનામા લાગીને, પછી ટપકીને, પછી પિચકારી ની જેમ માત્ર લોહી આવવા લાગે છે. તેની અંદર મસ્સા હોય છે. જો કે અંદરની તરફ હોય છે પછી પાછળથી બહાર આવા લાગે છે. જુના થવાથી બહાર આવવાથી હાથથી દબાવવાથી જ અંદર જાય છે. છેલ્લા સ્ટેજમાં હાથથી પણ દબાવવા છતાં પણ અંદર નથી જતું.

(2) બાદી હરસ : બાદી હરસ રહેવાથી પેટ ખરાબ રહે છે. કબજિયાત થયા કરે છે. ગેસ બને છે. હરસ ના કારણે પેટ ખરાબ રહે છે. નહી કે પેટની ગડબડથી હરસ થાય છે. તેમાં બળતરા, દુઃખાવો, ખંજવાળ, શરીરમાં બેચેની, કામમાં મન ન લાગવું વગેરે. ઝાળા વધુ થવા ઉપર તેમાં લોહી પણ આવી શકે છે. તેમાં મસ્સા અંદર હોય છે. મસ્સા અંદર હોવાથી પખાનાની રસ્તો નાનો પડે છે અને ચામડી કપાઈ જાય છે અને ત્યાં ઘાવ થઇ જાય છે તેને ડોક્ટર પોતાની ભાષામાં ફિશર પણ કહે છે.

જેનાથી અસહ્ય બળતરા અને પીડા થાય છે. હરસ ખુબ જુનું થાય તો ભગંદર થઇ જાય છે. જેને અંગ્રેજીમાં ફીસ્ટુલા કહે છે. ફીસ્ટુલા આવી જાતનો હોય છે. ભગંદર માં પખાના નો રસ્તાની બાજુમાં એક કાણું થઇ જાય છે જે પખાનાની નળીમાં જતું રહે છે. અને ફોડકા ની જેમ ફૂટે, વહેતા અને સુકાતા રહે છે. થોડા દિવસો પછી તે બાજુ થી પખાના પણ આવવા લાગે છે. હરસ, ભગંદર નો છેલ્લો સ્ટેજ હોય તો તે કેન્સર નું સ્વરૂપ લઇ લે છે. જેને રીક્ટમ કેન્સર કહે છે. જે જીવલેણ સાબિત થાય છે.

આ સિવાય ગુજ્જુ ફેન ક્લબ આપણે માટે લાવ્યો છે હરસ નો અચૂક ઈલાજ છે તે છે ઓન્લી આયુર્વેદ ની ગેસ્ટ્રોસંજીવની ૫૦૦ ml ૩૮૦ રૂપિયા ની આવશે જે તમને હોમ ડીલેવરી થઈ જશે તેનો ચાર્જ ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ૩૦ રૂપિયા છે મંગાવા માગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર વોટ્સએપ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.