સાળીએ બહેન સામે જીજાજી સાથે કર્યો એવો ડાંસ કે બહેન નો પોપટ થઈ ગયો..

લગ્નમાં જીજા સાળી વચ્ચે મજેદાર નોકજોક થાય છે. જેનાથી લોકો વાકીફ હોય છે. વરરાજા જ્યારે જાણ લઈને આવે છે ત્યારે સાળીઓ તેણી તંગ કરવામાં પાછળ નાથી હટતી. જ્યારે સાળીઓ વરરાજાને દરવાજા પર રોકેછે ત્યારે વરરાજનો ચહેરો જોવા જેવો હોય છે. હવે, જ્યારે જુતા ચોરવાની રસમ આવે છે ત્યારે સાળીઓ જીજુ પાસેથી શગુણના પૈસા માંગવામાંબિલકુલ સમય નથી લેતી.

જીજાજીએ સાળીઓ સાથે ડાન્સ ફ્લોર પર મચાવી ધૂમ

એટલું જ નહીં, સળીઓની ડિમાન્ડ એટલી વધારે હાઈ-ફાઈ હોય છે કે જીજીને પૈસા કાધવા માટે કેટલી વાર વિચારવું પડે છે. તેમ છતાં, લગ્ન દરમિયાન જીજા અને સાળી વચ્ચે માત્ર મજાક-મસ્તી નહિ પણ ‘ડાન્સ ફ્લોર પર ધૂમ-ધડાકા જોવા મળે છે. ઈન્ટરનેટ પર આવો જ વિડીયો જોવા મળે છે, જ્યારે દુલ્હા અને દુલ્હન ડાન્સ ફ્લોર પર હોય છે ત્યારે જ ત્યાં સાળી આવીને ટપકે છે. જીજા સાળી સાથે ડાન્સ કરવામાં જરાપણ મોડું નથી કરતો, જ્યારે દુલ્હન ત્યાં ચુપચાપ ઊભી હોય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Karishma Kala (@kalakarishma1994)

બોલીવુડના આ ગીત પર જોરદાર કર્યો ડાન્સ

બોલીવૂડ કા મશહૂર સોન્ગ ‘દીદી તેરા દેવર દિવાના …’ આ સોંગ જેવુ વાગે છે કે ડાન્સ ફ્લોર પર જીજા અને સાળી ડાન્સ કરવા લાગે છે. તે દરમિયાન ચૂપચાપ ઊભી દુલ્હન ત્યાંથી હટી જાય છે. પછી બંને જોરદાર ડાન્સ કરે છે આ વિડીયો જેવો ઇન્ટરનેટ પર આવ્યો કે છવાઈ ગયો. સોશિયલ મીડિયા પર આ વિડીયો લોકોના ખુબ પસંદ આવે છે. ઈન્સ્ટાગ્રામ પર દ વેડિંગ બ્રિગેડ નામ દ્વારા વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે આ વિડીયો પર ઘણા અન્ય યુજર્સ ને પોતાની પ્રતિક્રિયા આપી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *