18.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવન,પારિવારિક પ્રસન્નતાનો દિવસ.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંભવ બને.

પ્રેમીજનો:- મૃદુ વ્યવહાર સાનુકુળતા બનાવે.

નોકરિયાત વર્ગ:- મહત્ત્વના કામકાજ પાર પડે.

વેપારીવર્ગ:- લાભદાયી તક/સંજોગ સર્જાય.

પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો સફળ થાય.ચિંતાના વાદળ હટે.

શુભ રંગ :-લાલ

શુભ અંક:-૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ બની શકે છે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામદાર સાથે સંઘર્ષ ટાળવો.

વેપારીવર્ગ:- તક મળે તે ઝડપવી.

પારિવારિકવાતાવરણ:-સમસ્યા હટે.વિશ્વાસે રહેવું નહીં.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ બને.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમા સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:- ચિંતાના વાદળ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીનો ઉપાય મળે.પ્રયત્ન સફળ થાય.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- સમસ્યામાં સુધારો મળે.

પ્રેમીજનો:- જો જો આપની સાથે ખો-ખો ની રમતની સંભાવના.

નોકરિયાત વર્ગ:- મૂંઝવણ નો પ્રશ્ન હલ થાય.

વેપારી વર્ગ:- મહત્વની સમસ્યા હલ થાય.

પારિવારિક વાતાવરણ:- ચિંતાનો બોજ હળવો બને.રાહત મળે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- જીદ મમત વ્યર્થ જણાય.

લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.

પ્રેમીજનો :-મુલાકાતના પ્રયત્નો ફળદાયી બને.

નોકરિયાત વર્ગ :- કામકાજ ના પ્રશ્નનો ઉકેલ મળે.

વેપારીવર્ગ :- અગત્યના કામ સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા ઘેરી ન બને તે જોવું.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વાત દૂર ઠેલાતી જણાય.

પ્રેમીજનો:-વિચારોના ઘોડા ને લગામ આપવી.

નોકરિયાત વર્ગ:-તક અથવા સંજોગ સર્જાય.

વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્નો હલ થાય.

પારિવારિક વાતાવરણ:- પ્રતિકૂળતામાં પણ લાભદાયી તક સર્જાય.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: સંજોગ સાનુકૂળ રહે.

લગ્નઈચ્છુક :- અવસર આંગણે વર્તાય.

પ્રેમીજનો:- અવરોધ ના જાળા જણાય.

નોકરિયાત વર્ગ:- ધીરજથી સાનુકૂળતા બનાવવી.

વ્યાપારી વર્ગ: પ્રયત્નો સફળ બને.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :- આવેલી તક સરકે નહીં તે જોવું.

પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાતવર્ગ:-નવી સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.

વેપારીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનનો પ્રશ્ન હલ થતાં આનંદ રહે.

લગ્નઈચ્છુક :- અસમંજસ માંથી બહાર આવી શકો.

પ્રેમીજનો :- સાનુકૂળ માહોલ સર્જાય.

નોકરિયાતવર્ગ :- ગેરસમજ ટાળવી.

વેપારીવર્ગ:- વ્યાવસાયિક પ્રવાસ સંભવ.

પારિવારિક વાતાવરણ:- નાણાંકીય કામકાજ થાય.નવી તક ઊભી થાય.

શુભરંગ:- પોપટી

શુભઅંક:-૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ખટરાગ ટાળવો.

લગ્નઈચ્છુક :- મળેલી તક સરકે નહીં તે જોવું.

પ્રેમીજનો:- છળ કપટથી સંભાળવું.

નોકરિયાત વર્ગ:- પોઝિટિવ રહેવાથી ગેરસમજ ટળે.

વેપારીવર્ગ:- સાવચેતી પૂર્વક કામ કરવા.

પારિવારિકવાતાવરણ:-સાનુકૂળ વાતાવરણ સંભવ બને.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૪

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- અંગત મુંઝવણથી પરેશાની રહે.

લગ્નઈચ્છુક :-સંબંધી ના સહયોગથી વાત બનવાની સંભાવના.

પ્રેમીજનો:- ખટપટ થી સાવધ રહેવું.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ ફિલ્ડ ન હોય ચિંતા રહે.

વેપારીવર્ગ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મેળવી શકો.

પારિવારિકવાતાવરણ:-ખર્ચ પર કાબૂ રાખવો.આરોગ્ય જાળવવું.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-ભાગ્યના સહયોગે અવસર સંભવ બને.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-મનનો બોજ હળવો થાય.

વેપારી વર્ગ:- મિત્રોના સહયોગથી સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

શુભ રંગ :- પીળો

શુભ અંક:-૬

Leave a Reply

Your email address will not be published.