મારી ઉંમર ૧૮ વર્ષ છે, હું મારા કરતાં ડબલ ઉમર વાળા શિક્ષક તરફ ખુબ જ આકર્ષિત છું. પરંતુ હવે મારે શું કરવું જોઈએ?

આજના જમાનામાં તમામ પ્રકારની માહિતી વિગતવાર ઈન્ટરનેટ પર જોવા મળી રહે છે, પરંતુ માહિતી સાથે ઘણા પ્રકારના ભ્રમ પણ ફેલાઈ શકે છે. વ્યક્તિના જીવનમાં સ@માગમ બનાવો જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી છે સ@માગમ બનાવતી વખતે પોતાના પ્રાઈ@વેટ પાર્ટનું ધ્યાન રાખવું.

ઘણા લોકોના મનમાં સવાલ ઉભા થતા હોય છે, જેના વિશે કોઈને જણાવી શકતા નથી. આજે અમે તમને જણાવી દઈએ કે સ@માગમ સાથે જોડાયેલા અલગ અલગ પાસાંઓ અને દ્રષ્ટિકોણ વિશે…આજે અમે તમને જીવનમાં ચાલતા ઘણા સવાલો ના જવાબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણી જાણકારી મળી રહેશે. તો ચાલો જાણી લઈએ એ સવાલોના જવાબ વિશે..

સવાલ :– મારી ઉંમર ૨૮ વર્ષની છે. મારા લગ્ન થયા નથી. મને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક છોકરી દરરોજ સામેથી “આઈ લવ યુ” નો મેસેજ કરે છે. હું એને કઈ રીપ્લાય નથી કરતો છતાં પણ તે મને મેસેજ કર્યા કરે છે. મને ખબર નથી પડતી આ કોણ હશે?

શું મા-રે એની સાથે ફ્રેન્ડશીપ કરવી જોઈએ. મેં હજી સુધી એની સાથે કોઈ પણ પ્રકારની વાત ચિત કરી નથી છતાં તે મને “આઈ લવ યુ” નો મેસેજ કરે છે. તો હું શું કરું ? મને આનો યોગ્ય ઉકેલ જણાવવા વિનંતી..

જવાબ :– આ માટે બસ તમારે વધારે કાઈ કરવાનું જ નથી, જો તમારે એનું કાઈ કામ ન હોય તો તમે એને વિચાર કર્યા સિવાય બ્લોક કરી શકો છો. અને જો તમે પણ એના તરફ આકર્ષિત થતા હોવ તો તમે એની સાથે પહેલા થોડી વાતચીત કરો, અને એને સમજવાનો પ્રયત્ન કરો, જેથી તમારી મિત્રતા વધે.

પછી જ આગળ તમારે એનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ. પેહલા એ છોકરીને જણાવી દો કે તમે એની સાથે પહેલા વાતચીત કરશો અને પછી જ ભવિષ્ય વિશે વિચાર કરશો. બીજું તો શું કહેવું તમને?? પછી તો તમારા પર આધાર છે કે તમારે શું કરવું, પરંતુ જે નિર્ણય લ્યો તે પહેલા સરખું વિચારીને નિર્ણય લેવો.

સવાલ : મારી ઉંમર ૧૮ વર્ષ છે, હું મારા શિક્ષક તરફ ખુબ જ આકર્ષિત છું. તેઓ મારા કરતા ખુબ જ મોટા છે એ મને ખબર છે, છતાં પણ મને ખુબ જ ગમે છે. પરંતુ હવે મા-રે શું કરવું જોઈએ? હું ઘણા પ્રયત્ન કરું છુ, પણ હું એને ભૂલી શકતો નથી. મારી ઘણી કોશિશ છતાં પણ મને તેની અદા ભુલાતી જ નથી, હું શું કરું?

જવાબ : તમારી આ ઉંમર જ એવી છે કે શિક્ષકો અથવા વરિષ્ઠ તરફ આકર્ષિત થવું સામાન્ય છે. પણ તમારા બંને વચ્ચે ઉંમરનું અંતર ખૂબ જ વધારે છે, તેથી તેમને ભૂલી જવું જ સારું રહેશે.. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ગૌરવને ઓળખતા તેમને ફક્ત એક જ ગુરુની નજર દ્વારા જોવું જોઈએ. તમે અભ્યાસમાં સખત મહેનત કરો.

તેમની નજરમાં પોતાને શોધવાનું બંધ કરવું, કારણ કે તમને આમાંથી કશું મળશે નહીં. તે ઉમરમાં મોટી છે અને લગભગ લગ્ન પણ થશે. જો તમે હવે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરો, તો જ તમે ઉચ્ચ સ્થાન પર પહોંચશો અને તમારું ભવિષ્ય સુખી થશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *