જો તમારી પાસે પણ હોય આવી 500 રૂપિયાની નોટ તો રાતોરાત થઈ જશો માલામાલ

જૂની 500ની નોટ જ્યારે બંધ થઇ ગઇ ત્યારે લોકો અચંબિત થઇ ગયા હતા. જે લોકો પાસે જૂની નોટો રહી ગઇ હતી તે લોકો માટે ખુશખબર છે. જો તમારી પાસે પણ 500ની આ નોટ છે તો તમે માલામાલ થઇ જશો.

તમારા પર્સમાં પણ 500ની આ જૂની સ્પેશ્યલ નોટ છે તો તમે લકી છો. RBIએ આ પેટર્નની નોટ ઘણી ઓછી છાપી છે, તેથી જ તે સ્પેશ્યલ છે અને તેના તમને 10000 રૂપિયા મળી શકે છે. આજે તે નોટ વિશે તમને કહેવા જઇ રહ્યાં છીએ જે ભૂલથી છપાઇ ગઇ છે અને તેના માટે લોકો હજારો રૂપિયા ખર્ચીને પણ લેવા તૈયાર છે.

ભૂલથી છપાઇ ગઇ છે આ નોટ

નોટબંધી વખતે નકામી થઇ ગયેલી 500 રૂપિયાની નોટથી તમે અત્યારે 2021માં પૈસા કમાઇ શકો છો. ઓનલાઇન આ નોટની કિંમત 5 હજાર રૂપિયાથી 10 હજારની વચ્ચે છે. RBIથી ભૂલથી આ નોટ પર બે વાર સિરીયલ નંબર પ્રિન્ટ થઇ ગયા હતા અને હવે આ નોટથી તમે પૈસા કમાઇ શકો છો.

10 હજારની છે આ નોટ

પ્રિન્ટીંગ મિસ્ટેક સિવાય એક બીજી 500 રૂપિયાની નોટ છે જે તમને માલામાલ કરી શકે છે. જો તમારી પાસે એવી કોઇ નોટ છે કે જેની સાઇડમાં એક્સ્ટ્રા પેપર છે તો તેના પણ તમને 10 હજાર રૂપિયા મળી શકે છે.

આ રીતે કરો સેલ

આ નોટમાં રહેલ મિસ્ટેક તેને ખાસ બનાવે છે અને કેટલાક લોકો આ પ્રકારની નોટને ખરીદવા માટે તૈયાર છે. તમે આ નોટને ઘરે બેઠા જ ઓનલાઇન સેલ કરી શકો છો. oldindiancoins.com પર વેચાણમાં છે. જેના પર તમે આ નોટ વેચી શકો છો અને પૈસા કમાઇ શકો છો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *