‘આ’ જગ્યાએ માણો સ-માગમની મજા, મળશે બેડરૂમ કરતા વધારે આનંદ

એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જે લોકો પોતાના ઘરે રેગ્યુલર સ-માગમ માણે છે તેઓ જો હોટેલમાં કોઇ દિવસ જઇને સ-માગમ માણે તો તેમને વધુ આનંદની લાગણી અનુભવાય છે. આમ, બેડરૂમ અને હોટેલરૂમ બંનેમાં સ-માગમનો અલગ અલગ અનુભવ થાય છે.

જો કે લોકોની માનસિક્તા સાથે આ બંનેનો સં-બંધ રહેલો છે, કેમ કે જે લોકો હોટેલમાં જઇને સ-માગમ માણે છે તે ત્યાંના વાતાવરણને પણ વધુ પસંદ કરતા હોય છે, એટલે કે બ્રેઇન સાથે આ સીધો સં-બંધ ધરાવે છે. હોટેલ એ સામાન્ય બેડરૂમ કરતા અલગ જ રીતે સજાવવામાં આવેલી હોય છે, માટે સે@ક્સ લાઇફમાં બેડરૂમની સજાવટ પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. વધુ લક્ઝુરિયસ બેડરૂમ હોય તો પણ તેટલો જ અનુભવ થાય છે જેટલો સ-માગમ દરમિયાન હોટેલમાં થાય છે.

આમ, હોટેલમાં લોકોને અલગ અનુભવ થવાનું એક કારણ પોતાની નિયમિત લાઇફથી અલગ જ સ્થળ પર જઇને સ-માગમ માણવાનું હોવાનું પણ માનવામા આવે છે. એટલે કે અલગ વાતાવરણ એ સ-માગમને વધુ આનંદમય બનાવે છે. માટે જો આ જ પ્રકારનો આનંદ બેડરુમમાં પણ માણવો હોય તો તમારા બેડરુમને પણ એટલું જ લક્ઝુરિયસ બનાવવું જોઇએ જેટલું સામાન્ય રીતે હોટેલમાં હોય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.