માયાનગરી મુંબઇમાં મારી મુલાકાત થઈ મારા સ્વપ્ન ના રાજકુમાર જોડે અને પછી હોટેલમાં જે બતાવ્યું તે જોઈને લાગી મને નવાઈ, ત્યારબાદ થયું ઢીંકા-ચીક્કા..

મારું નામ સરીતા છે…સરીતા એટલે નદી…જેવી રીતે નદી એની ધૂનમાં ખડખડ કરતી વહેતી જતી હોય તેવી જ મારી જિંદગી હતી..

હું આમ તો એકલી જ રહેવાનું પસંદ કરું છું મને કોઇ સાથે બહુ હરવું ફરવું ન ગમે એટલે જ્યારે પણ મને ઇચ્છા થાય ત્યારે હું એકલી જ ફરવા નીકળી જતી આમ હું એક સોલો ટ્રાવેલર હતી..

સામાન્ય રીતે તો કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય તેવી જગ્યાએ હું જવાનું વધારે પસંદ કરતી પરંતુ આ વખતે ન જાણે કેમ મને માયાનગરીની માયા લાગી એટલે હું ઉપડી મુંબઇ.

મુંબઇ વિષે તો આપને ખબર જ છે મુંબઇ એટલે ભીડભાડવાળું શહેર…હું હંમેશા એકલી જ ફરવા નીકળતી અને મુંબઇ ફરવું હોય તો લોકલ ટ્રેન જેવો બીજો કોઇ બેસ્ટ ઓપ્શન ન મળે એટલે મેં લોકલ ટ્રેનમાં જ ફરવા જવાનું પસંદ કર્યું…હું મુંબઇમાં જ્યારે ફરી રહી હતી ત્યારે એક વિસ્તારમાં પહોંચી આ વિસ્તાર આમ તો મારા માટે અજાણ્યો હતો પણ ત્યાં થયેલો અનુભવ હું આ જીવન નહીં ભૂલી શકું..

માયાનગરી મુંબઇ વિષે કદાચ જો તમે જાણતા હોય તો આ શહેર રાત પડે તેમ દિવસ ઉગે તેવું વધુ રંગીન બની જાય છે રાત્રિના અંધકારમાં લલનાઓ ટૂંકાટૂંકા ડ્રેસમાં દેખાય છે અને ત્યારબાદ તે રાતોને રંગીન કરીને વહેલી સવાર સુધીમાં હજારો કમાઇ છે.

પણ આ તો મુંબઇના અન્ય વિસ્તારોની વાત થઇ મુંબઇમાં તો એવા એવા વિસ્તાર છે કે ત્યાં સવાર હોય કે રાત હોય બસ એક જ કામ અને આ કામ છે દેહ વ્યાપાર

મુંબઇમાં આમ તો આવા ઘણા વિસ્તાર છે પરંતુ અમુક વિસ્તારો રેડ લાઇટ એરીયા તરીકે જ પંકાયેલા છે….આવા જ એક રેડ લાઇટ એરીયામાં હું ફરતી ફરતી પહોંચી ગઇ ત્યાંનો નજારો જોઇને હું દંગ રહી ગઇ કેમકે જિસ્મની નુમાઇસ અને સરાજાહેરમાં થતા ભાવતાલે મને અચરજમાં મુકી દીધી હતી..

મુંબઇના આવા રેડ લાઇટ એરીયામાં મોટી ઉંમરના બુઢ્ઢા પણ આવતા હોય છે અને જુવાનિયાઓ પણ આવતા હોય છે જેઓએ પહેલા ક્યારેય અનુભવ ન કર્યો હોય તેવા યંગસ્ટર્સ અહીં પહેલો અનુભવ કરવા પણ આવતા હોય છે.

હું જ્યારે આ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે દેહ વિક્રયનો ધંધો કરતી લલનાઓની માફક અમુક લોકો મારી તરફ પણ ભૂખી દ્રષ્ટીએ જોઇ રહ્યા હતા એટલે મારે તો ઝડપથી આ વિસ્તારમાંથી બહાર નીકળવું જ હતું એવામાં એક સ્માર્ટ છોકરાએ મને પૂછ્યું એક્સક્યૂઝ મી….

એ છોકરો એટલો સ્માર્ટ હતો કે હું તેની સાથે વાત કર્યા વિના ન રહી શકી…તેણે મને ઇશારો કર્યો તો મેં કહ્યું એક્સક્યૂઝ મી હું ભૂલથી આ વિસ્તારમાં આવી ગઇ છું…હું કોઇ જેવી તેવી છોકરી નથી.

મારી વાત સાંભળીને એ યુવકે તુરંત માફી માંગી અને એ વિસ્તારમાંથી બહાર નીકળવા માટે મને કહ્યું મેડમ હજુ બસ સ્ટોપ ઘણુ દૂર છે મારી બાઇક પર ચાલો હું તમને બસ સ્ટોપ પર ડ્રોપ કરી દઉં..

આમ તો એ યુવક સારા ઘરનો લાગ્યો એટલે તુરંત જ મેં તેનો વિશ્વાસ કરી લીધો ત્યારબાદ હું તેની બાઇક પર બેસીને બસ સ્ટોપ તરફ જવા આગળ વધી..રસ્તામાં અમારી વચ્ચે વાત થઇ તો મેં જણાવ્યું કે હું અહીં મુંબઇનો એકસપિરિયન્સ કરવા આવી છુ ત્યારે તે બોલ્યો મેડમ એક એક્સપિરિયન્સ તો થઇ જ ગયો ચાલો હવે હું તમને બીજો એકસપિરિયન્સ કરાઉં…

હું ના ન કહી શકી અને ત્યારબાદ અમે જુહુ ચોપાટી ફર્યા સાંજ પડતા જ એ યુવકે મને ડ્રીંક માટેની ઓફર કરી…મેં વિચાર્યું ચાલો આ અનુભવ પણ કરીએ ત્યારબાદ અમારી એક શેમ્પેનની બોટલ લઇને હોટેલમાં પહોંચ્યા ત્યારરૂમમાં બોટલ ખોલીને અમે ચિયર્સની સાથે જ શેમ્પેનની મજા લીધી..

ત્યારબાદ એ યુવકની નજદીકી મને વધુ નજદીક લાવી એ યુવક હતો સ્માર્ટ અને કાયમ માટે એકલી જ ફરતી હું તે દિવસે પહેલી વાર કોઇ યુવકની નજીક હતી હોટેલનો રૂમ પણ હતો અને શેમ્પેનનો નશો પણ અને તે યુવકની ઇચ્છા પણ પહેલા તો એ જ હતી આમ ચોતરફનો સુમેળ અમને એકબીજાને ભેટી જવા કાફી હતો ત્યારબાદ હોટેલના રૂમમાં સર્જાયેલા પ્રણયના આવેગો મોડે સુધી ચાલ્યા ત્યારબાદ સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું એકલી જ હતી…અનુભવ લેવા આવેલો યુવક મને અનોખો અનુભવ આપીને વિદાય લઇ ચૂક્યો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *