છૂડાછેડા થયેલ યુવતીને લગ્ન વગર યુવક સાથે કર્યું સ-માગમ, ને પછી…
વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં છૂટાછેડા લીધેલી એક યુવતીને પ્રેમ જાળમાં ફોસલાવીને તેની સાથે લગ્ન કર્યાનો નાટક કરીને યુવકે દાગીના અને પૈસા છીનવી લીધા હતા. 35 વર્ષીય યુવતીએ અભયમની ટીમને બોલાવતા ટીમ પહોંચી હતી અને યુવકને પકડી લીધો હતો અને યુવતીના પૈસા અને અન્ય સામાન પરત કરી દીધો હતો.
યુવકે યુવતીનું પાકીટ પણ લઇ લીધું હતું. જેમાં 13 હજાર રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ હતી. જેથી ટીમ 181 મહિલા હેલ્પલાઈનની મદદ માટે પહોંચી અને યુવકને ઝડપી લીધો હતો અને સામાન પરત કર્યો હતો. તેમજ અભયમની ટીમે યુવકને ઠપકો આપ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે એક બાળકની માતા અને એક 35 વર્ષિય મહિલા તેના પતિ સાથેના મતભેદને કારણે છૂટાછેડા થી ગયા હતા. આ યુવતી મોબાઈલ એસેસરીઝ ઓનલાઇન વેચવાનો ધંધો કરતી હતી. બે વર્ષ પહેલા તે એક યુવકના સંપર્કમાં આવી હતી અને જેમ જેમ સંબંધ વધતો ગયો તેમ તેમ બંને એક સાથે રહેવા લાગ્યા. એટલું જ નહીં, યુવકે તેની સાથે લગ્નનું નાટક કરીને જાળમાં ફસાવી હતી
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.