લાંબા સમય સુધી સ-માગમનો આનંદ માણવાની આ છે જોરદાર tips

સંતોષકારક જા-તીય જીવનની અપેક્ષા દરેક દંપતિને હોય છે. સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે કે તેઓ સ-માગમ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે લઈ શકે. લાંબા સમય માટે સ-માગમનો લાભ લેવા માટે જરૂરી છે કે દંપતિ સ્વસ્થ હોય. આ કામમાં મદદ કરી શકે છે. કેટલીક એવી વસ્તુઓનું સેવન જે શારીરિક ક્ષમતાને તો વધારે જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારક હોય છે. તો જાણી લો કઈ કઈ છે આ વસ્તુઓ.

વધારે માત્રામાં લીલા શાકભાજીનું સેવન કરો

અભ્યાસ જણાવે છે કે માંસાહારી સેવન કરતા પુરૂષો કરતા શાકાહારી સેવન કરતા પુરૂષ લાંબા અમય સુધી સ-માગમ ક્રિયાના આનંદ મેળવે છે. કારણ કે ફળ અને શાકભાજીના સેવન કરવાથી તેમને જવ પૌષ્ટિકતા મળે છે એ સ-માગમ ક્રિયાને કરવામાં તાકાત અને ઊર્જા આપવામાં સહાયતા કરે છે.

ફો-રપ્લે પર ધ્યાન આપો

સ-માગમ બાંધતાં પહેલા ફો-રપ્લે પર ધ્યાન આપવું જરૂરી છે. આમ કરવાથી તમારા પા-ર્ટનર ઉ-ત્તેજીત તો થશે જ પણ સાથે કરી તેને ચ-રમસીમા સુધી પહોંચાડવા માટે લાંબા સમય સુધી સ-માગમનો આનંદ ઉઠાવી શકશો.

આ ફળનું રાત્રે કરવું સેવન

સ-માગમ બાંધતાં પહેલાં કેળા ખાવા જોઈએ. કેળાનું સેવન કરવાથી સ-માગમનો આનંદ વધારે સમય સુધી માણી શકાય છે. કેળા સિવાય સ્ટ્રોબેરી પણ લાભકારક સાબિત થાય છે.

આમળાનો રસ

આમળા એક સ્વાસ્થ્યવર્ધક વસ્તુ તો છે જ પરંતુ આમળાનો રસ શા-રીરિક ક્ષમતાને પણ વધારે છે. આ રસ નિયમિત રીતે પીવાથી પુરુષોનો સ્પ-ર્મ કાઉન્ટ વધે છે. તેનાથી સ-માગમનો આનંદ લેવામાં પણ મદદ મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *