આ ફૂલઝડીએ તેલુગુ સોંગ પર લગાવ્યા જોરદાર ઠુમકા જોઈને તમે પણ હેરાન રહી જશો, જુવો વિડિયો

અત્યારે તો ઈન્ટરનેટ પર ડાન્સ વિડીયો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મને છે. લોકો બધી જ ભાષાના સોંગ પર પોતાના પગ થિરકાવતા હોય છે, કોઈ પણ સોંગ હોય લોકોને તો ડાન્સ સાથે મતલબ છે. આવા જ ડાન્સ વિડીયો બનાવીને લોકો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. અને ઘણા એવા આવિડીયો હોય છે કે ખૂબ જ વાઇરલ થતાં હોય છે , લોકો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ફેમસ થઈ શકે છે . લાખો હજારો લોકોની આંખો ડાન્સ વિડીયો જોવા માટે રાહી બને છે. આવો જ એક છોકરીનો ડાન્સ વિડિયો લોકોના દિલોમાં ધૂમ મચાવી રહ્યો છે.

છોકરીએ સોંગ સાથે આપ્યા કમાલના એકપ્રેશન

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો ડાન્સ વિડિયો જોતાં જણાય છે કે છોકરી પોતાના ઘરની બહાર તેલુગુ સોંગ પર જોરદાર ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ બ્લેક અને રેડ કલરના કપડાં પહર્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. છોકરી ડાન્સમાં પોતાના હાથના કમાલના એકપ્રેશન આપી રહી છે. છોકરી સોંગ સાથે એવા શાનદાર ઠુમકા લગાવ્યા કે લોકો જોતાં જ રહી ગયા. લોકોને ખૂબ પસંદ આવ્યો છોકરીનો ડાન્સ અને લોકો વારંવાર ડાન્સ જોવાનું પસંદ કરી રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by @dansophile

જમકાર થયો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર છોકરીના ડાન્સનો આ વિડીયો લોકો દ્વારા ખૂબ પસંદ આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો ઘણા લોકોએ જોયો છે અને સાથે જ પસંદ પણ કર્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર dansophile નામના અપલોડ કરવામાં આવ્યો હતો. જેને 2 હજાર કરતાં વધુ વખત પસંદ કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિએ કમેન્ટમાં ‘ સો બ્યુટીફુલ પરફોર્મન્સ ‘ લખી પોતાની અભિવ્યક્તિ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *