આ છે ભારતના સૌથી અમીર ડોક્ટર માત્ર એક ઓપરેશન કરવા ના લે છે આટલો ચાર્જ, જાણી ને તમે પણ ચોકી જશો

આ પોસ્ટ દ્વારા અમે તમને ભારતના સૌથી ડોક્ટર વિશે કહેવા જઈ રહ્યા છે જે પોતાના જીવનમાં ઘણાં જ પૈસા કમાઈ છે. આ ડોક્ટર એક જ ઓપરેશનના ઘણો મોટો ચાર્જ લે છે આ ડોક્ટરો ઘણા જ પ્રસિદ્ધ છે.

ડોક્ટર સુધાંશુ ભટાચાર્ય

સુધાંશુજી એક સર્જન છે. જે લગભગ એક ઓપરેશનના ૧૪ લાખથી 15 લાખ રૂપિયા વચ્ચે ચાર્જ લે છે. તેમનું ક્લિનિક સાઉથ મુંબઈમાં સ્થિત છે. તેમના દર્દીઓ માં ફેમસ ફિલ્મ પ્રોડ્યૂસર રાકેશ રોશન અને પૂર્વ રાજ્યપાલ મહારાષ્ટ્ર ના પીસી એલેક્ઝાન્ડર પણ શામેલ છે. 90 ના દશકમાં તે સૌથી વધુ ટેક્ષ આપવાવાળા ડોક્ટર હતા. જેમના ક્લિનિકની વેઇટિંગ લિસ્ટ પણ હંમેશા ભરાયેલી રહેતી હતી.

ડોક્ટર એસ નટરાજન

નેત્ર વિશેષજ્ઞના રૂપમાં પોતાની સેવા આપવા વાળા એસ નટરાજન પણ બોમ્બે હોસ્પિટલમાં એક મુખ્ય સર્જનના રૂપમાં કામ કરે છે. જ્યાં તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોસ્પિટલ થી મહિનાના ૭૦ લાખ રૂપિયા લે છે. તેમણે ઘણાં સિતારાઓ, વિદેશીઓ અને ઘણા ધનિક લોકો નો ઈલાજ કર્યો છે. જે બીજા ડોક્ટરોની તુલનામાં ઘણું બધું છે.

ડોક્ટર રાકેશકુમાર માથુર

રાકેશજી એક જાણીતા રેડીયોલોજીસ્ટ છે અને તે મેક્સ હોસ્પિટલ ના સાથે મળીને કેન્સર પીડિત મરીજા નો ઈલાજ કરે છે. જાણકારી પ્રમાણે તે હોસ્પિટલ થી પ્રતિ ઓપરેશન 10 લાખ રૂપિયા ફીઝ લે છે. રાકેશજી ના 35 વર્ષના અનુભવ હોવાના કારણે તે ઘણાં જ લોકપ્રિય જોવા મળે છે.

ડોક્ટર નરેશ ત્રેહાન

નરેશ ત્રેશાન જી હાલના સમયમાં સૌથી વધુ ટેક્સ દેવા વાળા ડોક્ટર છે અને તે સૌથી વધુ ૩૦૦ થી વધુ સર્જરી અથવા તો ઓપરેશન એક મહિનામાં કરે છે. નરેશ જી ના લીસ્ટમાં નરેન્દ્ર મોદીથી લઇ ને મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચન સુધી સામેલ છે. નરેશજી મેદાંતા હોસ્પિટલ ના ઓનર છે.

ડોક્ટર બાલામુરાતી અંબાતી

યુવા ડોક્ટર જેમણે ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં મેડિકલ શિક્ષા યુનાઇટેડ સ્ટેટ્સની પૂરી કરીને ઇન્ડિયામાં પોતાની સેવા આપી રહેલા છે અને જરૂરિયાતવાળા લોકોને સસ્તા ભાવમાં દવાઓ આપીને સેવાઓ આપી રહ્યા છે. તે એક ઓપરેશન ના દસ લાખ રૂપિયા ચાર્જ લેશે.

દેવી પ્રસાદ શેટ્ટી

બેંગ્લોરના સૌથી મશહૂર ડોકટર જેમની ચર્ચા મેડિકલ જગત માં બનેલી રહે છે. તે ડોક્ટર જેમણે અમીર લોકો ના ઈલાજ ના પૈસા કમાઈને ગરીબ લોકો ને ઓછા ભાવમાં દવા અપાવવા માટે કર્યા. પ્રતિ ઓપરેશન પંદરથી વીસ લાખ રૂપિયા ફિઝ લે છે અનેતે પૈસાને બીજા ઓપરેશનમાં પણ વપરાશ કરે છે. હાલમાં જ તેમણે સૌથી વધુ સર્જરી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *