પુજા કરતી વખતે ભગવાન ને કહો ફક્ત આ એક શબ્દ, બદલી જશે તમારી કિસ્મત.

તમે બધા જાણતા જહશો કે દરેક માણસ ની ઈશ્વર માં શ્રદ્ધા હોય છે, અને આ વિશ્વાસ ના કારણે તે બધા ભગવાન નીપુજા અર્ચના કરતાં હોય છે. ભગવાન બધાની પ્રાથના સાંભળે છે અને પોતાના ભક્તો ની બધીમનોકામના પૂરી કરે છે. પણ જો માણસ સાચા રદય થી ભગવાન ની પ્રાથના કરશે તો તેને જેફળ જોઈએતું હોય તે અછુંક મળશે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય.

માટે બધા લોકોએવું જ ઇચ્છતા હોય છે જે ફટાફટ તેની બધી મનોકામના પૂરી થઈ જાઈ અને તેના જીવન માંસુધ સમૃદ્ધિ અને શાંતિ નો વાસ થાઈ. અને એવામાં આજે બધા લોકો પૈસા ની પાછળ ભાગતાહોય છે પણ જે રીતે તે પૈસા ની પાછાળ ભાગે છે તેવીજ રીતે જો તે ભગવાન ની આરાધના કરવામાંદોડે તો પૈસો આપો આપ તેની પાસે આવી જશે.

અને ઘણા લોકો પુજાકરતી વખતે ફક્ત ભગવાન પાસે ધન દૌલત ની જ આશા રાખતા હોય છે, પણ આવું ન કરવું જોઈએ. જોતમારા કિસ્મત માં હશે તો ધન સામેથી દોડીને તમારી સમક્ષ હાજાર થઈ જશે. તેથી ભગવાન પાસેધન માંગવાને બદલે પુજા કરતી વખતે ફક્ત આ શબ્દો બોલવા જોઈએ. તમે વિચારતા હશો કે આ શબ્દોક્યાં છે.

તો ચાલો જાણીએ આ શબ્દો વિષે. કેવાઈ છે જે તમે જ્યારે પણ પુજા કરો ત્યારે ભગવાન ને ફક્ત આટલું કહો કે “હે ભગવાન તમે તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા અમારા પર બનાવી રાખજો” બસ આ શબ્દો બોલવાની સાથેજ તમારા બધાજ દુખો દૂર થશે. કેમ કે ઈશ્વર ને આ જાદુઇ શબ્દ ખુબજ પ્રિય છે. અને આ શબ્દો બોલવા વાળા વ્યક્તિઓ પર ભગવાન ની હંમેશા કૃપા વરસતી હોય છે. તમે પણ પુજા કરતી વખતે આ શબ્દો નું ઉચ્ચારણ કરો અને પછી જુવો કમાલ.

Leave a Reply

Your email address will not be published.