20.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-અપેક્ષા માં જતું કરવાથી સાનુકૂળતા.

પ્રેમીજનો:-ધીરજના ફળ મીઠા.

નોકરિયાત વર્ગ:-કામકાજમાંની સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:-વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.

પારિવારિકવાતાવરણ:- વિવાદો દૂર કરવો.સંયમ જાળવવો.

શુભ રંગ :-કેસરી

શુભ અંક:-૩

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-પડવા-વાગવાથી સંભાળવું.

લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:-પ્રયત્નથી દૂરસંચાર થી વાર્તાલાપ શક્ય બને.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર ચિંતા રખાવે.

વેપારીવર્ગ :-આશાસ્પદ સંજોગ રહે.

પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.

લગ્નઈચ્છુક :-પ્રયત્ન સાથે ધીરજથી સંજોગ બને.

પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.

નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ સંભવ.

પારિવારિક વાતાવરણ:-નાણાકીય તકલીફ તથા આરોગ્ય અંગે ચિંતા રહે.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-મૂંઝવણ ચિંતામાંથી બહાર નીકળવાની આશા જણાય.

લગ્નઈચ્છુક :-આશા,ઉમ્મિદ પુરી થવાની સંભાવના.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-સમસ્યામાં સુધારો થઈ શકે.

વેપારી વર્ગ:-લાભદાયી તક સર્જાય.

પારિવારિક વાતાવરણ:-પુરુષાર્થ તથા સંજોગ સાનુકૂળતા બનાવે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય સફળ થાય.

લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સંભવ બને.

પ્રેમીજનો :-પ્રયત્નથી વાર્તાલાપ સંભવ.

નોકરિયાત વર્ગ :- અવરોધ દૂર થતાં જણાય.

વેપારીવર્ગ :- વ્યવસાયિક કાર્ય/યોજના સફળ થાય.

પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું સમાધાન મળતું જણાય.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાન અંગે ચિંતા જણાઈ.

લગ્નઈચ્છુક :-સમસ્યામાં સુધારો જણાય.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થાય.

વેપારીવર્ગ:-ચિંતા હળવી થાય.

પારિવારિક વાતાવરણ:-સંપત્તિ અંગે ચિંતા ખર્ચ જણાય.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં મતભેદ ટાળવા.

લગ્નઈચ્છુક :-વાતચીત અંગે સાવધાની જરૂરી.

પ્રેમીજનો:- આપનો પ્રશ્ન હલ થતો જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજમા વિઘ્ન જણાય.

વ્યાપારી વર્ગ: આર્થિક સમસ્યા,ચિંતા જણાય.

પારિવારિક વાતાવરણ:-ખોટા ખર્ચ ખરીદી નાથવા. આરોગ્ય જાળવવું.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યાનું નિવારણ મેળવી શકો.

લગ્નઈચ્છુક :-લાભદાયી તક સર્જાય.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સફળ બને.

નોકરિયાતવર્ગ:-સારી નોકરી પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:-આયોજન યોજના સાકાર થતાં જણાય.

પારિવારિક વાતાવરણ:-સામાજિક પારિવારિક ભાગીદારીમાં સાવચેત રહેવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- રાહતના સમાચાર પ્રાપ્ત થાય.

લગ્નઈચ્છુક :-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.

પ્રેમીજનો :- મૂંઝવણ યથાવત રહે.

નોકરિયાતવર્ગ :-વિવાદ ટાળવો હિતાવહ.

વેપારીવર્ગ:-વ્યવસાયિક ગુંચ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.મુલાકાતથી લાભ.

શુભરંગ:-વાદળી

શુભઅંક:-૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-વાતચીત બોલચાલમાં નમ્રતા જરૂરી.

લગ્નઈચ્છુક :-જતું કરવાની ભાવના થી અવસર સંભવ.

પ્રેમીજનો:-વિવેક ભાનથી સંબંધ સાચવી શકો.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.

પારિવારિકવાતાવરણ:-દિવસ શુભ રહે.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યામાં સમાધાન સંભવ.

લગ્નઈચ્છુક :-અવરોધ નો સામનો કરવો પડે.

પ્રેમીજનો:-તકેદારી રાખવી.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં બદલાવ ચિંતા રખાવે.

વેપારીવર્ગ:-વ્યવસાયિક પરિબળ વારંવાર બદલાતા ચિંતા.

પારિવારિકવાતાવરણ:-આવક-જાવકનું પલડું જાળવવું.

શુભરંગ:-વાદળી

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-અવરોધ દૂર થાય.

લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળ સંજોગ.

પ્રેમીજનો:-છલનો ભોગ ન બનો તેની સાવચેતી રાખવી.

નોકરિયાત વર્ગ:-મહેનતનું મીઠું ફળ મળે.

વેપારી વર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા.લાભની તક.

પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:-૮

Leave a Reply

Your email address will not be published.