મારો બોયફ્રેન્ડ મારા જોડ છેલ્લા 3 વર્ષથી સ-માગમ માણતો આવ્યો છે પણ હવે તે મને…..

સવાલ – હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે.

જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અ-શ્લીલ વર્તન કરે છે. તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મા-રો પીછો છોડતો નથી. મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે. જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું ?

જવાબ – તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો, પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા. તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે. એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધ-મકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી. તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.

સવાલ – હું મારા જ જ્ઞાતિમાં એક યુવકને પ્રેમ કરું છું છેલ્લા 3 વર્ષથી.અમે બધું કરી લીધું કેટકેટલીયવાર પણ તે હવે મને છોડી દેવા ફરે છે અને હું હજુપણ એના જ પ્રેમમાં પાગલ છું, તો હું શું કરું

જવાબ – જે માણસ તમને ખાલી પોતાની કા-મવાસના સં-તોષવા જ રાખતો હોઈ એની જોડે હવે તમારે રહીને શુ કામ છે ? ભલે જતો જવા દો, સમાજ માં બીજા સારા છોકરા તમને તમારા લગ્ન માટે મળી જ રહેવાના.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *