સારા અલી ખાનના ફેમ સોંગ ‘ચકાચક’ પર છોકરીએ કર્યો જોરદાર એકપ્રેશન સાથે ડાન્સ, જુવો ડાન્સ વિડીયો

અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ મોટા પ્રમાણમાં ડાન્સ વિડીયો અપલોડ થતાં હોય છે. એમા પણ જો કોઈ નવી ફિલ્મ રીલીઝ થઈ હોય અને એ ફિલ્મના સોંગ લોકો વધુ જોવાનું પસંદ કરતાં હોય છે . તેથી લોકો એવા સોંગ પર ડાન્સ કરે છે જે જોવાનું પસંદ કરતાં હોય. તેથી વધુને વધુ લોકો ડાન્સ વિડીયો બનાવતા હોય છે, અને ઈન્ટરનેટ પર અપલોડ કરતાં હોય છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી રહ્યો છે.

છોકરીએ ડાન્સમાં સારાને આપી ટક્કર

વાઇરલ થઈ રહેલો આ છોકરીનો ડાન્સ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. છોકરી હાલમાં જ રીલીઝ થયેલું ફિલ્મ ‘અતરંગી ‘ના ફેમ સોંગ જેમાં સારા અલી ખાન ડાન્સ કરે છે. તે સોંગ પર છોકરી જોરદાર એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ સારાની જેવી જ સુંદર પેરોટ કલરની સાડી પહેરી છે. છોકરી પોતાના ઘરે ટીવી પર આ સોંગ વગાડે છે. અને સારાની સાથે જ ડાન્સ કરે છે. સાડીમાં છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. આ વિડીયો લોકો જોતા જ રહી ગયા.

જુવો વિડીઓ :

 

View this post on Instagram

 

A post shared by Manisha Sati (@manishasati17)

લોકોએ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા

છોકરીનો હિન્દી સોંગ પરનો ડાન્સ વિડીયો થોડા જ સમયમાં લાખો લોકોના દીલમાં જગ્યા કરી લીધી છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર manishasati17 નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં હજારો વખત જોવાયો છે. વિડિયોને 90 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે.લોકોએ પોતાનો અભિપ્રાય કોમેન્ટ દ્વારા આપ્યા છે. ‘સારા કરતાં પર સારો ડાન્સ’

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *