અચાનક વીજળીનો કરંટ લાગે તો તરત અપનાવો આ ઉપાય,એકવર જરૂર વાંચો વ્યક્તિ નો જીવ બચી જાશે

વ્યક્તિ જ્યા સુધી વીજળીના તારના સંપર્કમાં હોય ત્યાં સુધી તેને અડો નહી! આ તમારા મૃત્યુનુ કારણ પણ થઈ શકે છે. આ વ્યક્તિને વીજળીના તારના સંપર્કમાંથી જેટલો જલ્દી બની શકે તેટલો જલ્દી દુર કરો.

એક સુકી લાકડી અથવા દોરી તેના તરફ તમે ફેકી શકો છો અને આ કરવાથી કદાચ તમે વીજળીનો પ્રવાહ બંધ કરી શકશો. જે વીજળીનો તાર દરદીનો સંપર્ક કરી રહ્યો છે, તે એક કુલ્હાડીથી કાપી શકો છો. કુલ્હાડી વાપરતી વખતે એ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારા હાથ કોરા હોય અને કુલ્હાડીના લાકડાનો હાથો પણ કોરો હોય.

કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની સગવડ જેટલી બને તેટલી જલ્દી આપવી જોઇએ.દરદીને શાંત રાખીને ગરમાશ આપવી અને મળે તો પ્રાણવાયુની વ્યવસ્થા કરવી જોઇએ.બળેલા ભાગને, જે બળી ગયો છે તે હંમેશા ઉઘાડો હોય છે તેને તે જ રીતે સારવાર આપવી જોઇએ જે તમે કોઇ બીજા બળેલા ભાગને આપો છો.

દરદીને તેની પીઠ ઉપર રાખીને તેના પગ માથા કરવા વધારે ઉચા રાખો.જો ઝટકાને લીધે લોહી પડતુ ચાલુ થયુ હોય તો તે તરત જ બંધ કરવુ જોઇએ.દરદીને હુંફમાં રાખો. તેને ઓઢાડવા માટે બીજા પટ્ટા અથવા બીજા આવરણો આપો.જો પહેલો મદદગાર તેનુ ગંભીર દર્દ મટાડી શકતો હોય તો તેણે તરત જ કરવુ જોઇએ.

દરદીના ઝટકાના વિકાસ માટે તે સૌથી વધારે યોગદાન કરતી વસ્તુ છે. જો અસ્થિભંગ થયુ હોય તો તેના ઉપર ખપાટિયુ બાંધવુ.જો એ વાત નિશ્ચિત થાય કે તેના પેટ ઉપર ઈજા નથી થઈ અથવા કોઇ જખમ નથી થયો, તો દરદીને ગરમ પ્રવાહી પીવા માટે આપી શકાય છે.દરદીને જેટલો જલ્દી બને તેટલો જલ્દી ઇસ્પિતાલમાં લઈ જવો જોઇએ.

જેટલો સમય ચા અથવા કોફી બનાવતા લાગે છે તેટલો સમય દરદીને ઇસ્પિતાલમાં તેને તૈયાર કરીને લઈ જતા લાગે છે, જ્યા તેની વિશેષ સારવાર થઈ શકે. દરદીને ઉત્તેજીત કરવા દારૂ આપી શકાય છે. આ સ્થિતી ફક્ત છેવટે ઝટકાની અસર વધારે કરશે.

જેને કરંટ લાગ્યો છે તેને ખુલ્લા હાથથી પકડવાની ભૂલ ન કરો.  તરત જ પાવર સપ્લાય બંધ કરીને વિક્ટિમને હટાવવા માતે લાકડું/પ્લાસ્ટિકની કોઇ વસ્તુઓનો ઉપયોગ કરો. વિક્ટિમના શ્વાસ ચેક કરો. કોઇપણ ગરબડ થાય તો એમ્યુલન્સ બોલાવી લેવી. એમ્યુલન્સ આવે ત્યાં સુધી બેહોશ વ્યક્તિને મોઢાથી શ્વાસ આપો. જેથી તેના હાર્ડબીટ્સ ચાલુ રહે.

ધ્યાન રાખો કે તે વ્યક્તિ સીધો સૂતો હોય અને તેના પગને થોડા ઉપર ઉઠાવેલા હોય,વિક્ટિમને ભાન આવે છે તો તેને ખાવા પીવા માટે કઇ પણ ન આપો. તેને પડખે સૂવાડો અને દાઝેલાના ઘા પર મલમ લગાવો. કરંટ લાગવાથી અનેક વાર શરીરનો તે ભાગ સુન્ન થઇ જાય છે,આ માટે વ્યક્તિ ભાનમાં આવે ત્યારે મેડિકલ હેલ્પ લો.

કરંટ લાગ્યા બાદ જ્યારે દર્દી હોશ માં આવે છે તો લોકો તેને ખાવા પીવાની વસ્તુઓ આપવા લાગે છે, આવું કરવા કરતાં તેના ઘા પર મલમ લગાવવાની કોશિશ કરો. કારણકે ઘણી વખત શોક લાગવાથી તે ફોબિયા નું રૂપ લઇ લે છે, અને આમ થવાથી માણસ પૂરી જિંદગી બહાર નથી આવી શકતો, તેથી પીડિત સાથે નોર્મલ વ્યવહાર કરવો જોઈએ.

જો તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ ને શોક લાગ્યો છે અને તે બેહોશ થઇ ગયો છે, અને જો એમ્બ્યુલન્સ આવવામાં સમય લાગે એમ હોય તો તમે બેહોશ પીડિત માણસ ને મોં થી શ્વાસ આપતા રહો. આવું કરવાના કારણે પીડિત ની અંદર ઓક્સીજન ની સપ્લાય બની રહેશે. સાથે સાથે તેની છાતી ને પણ વારંવાર દબાવતા રહો, જેને કારણે તેના દિલ ની ધડકનો ચાલતી રહે.

તમે જોયું હશે કે ઘણી વાર શોક લાગવા પર લોકો પીડિત ને કંબલ કે ચાદર થી ઢાંકે છે, પણ એવું ના કરવું જોઈએ, અને જો પીડિત બેહોશ હોય અને શ્વાસ લઇ રહ્યો હોય તો તેના ઉપર પાણી નો છંટકાવ કરી શકો. પીડિત ના શરીર માથી જો બ્લીડીંગ થઇ રહ્યું હોય તો તેને રોકવા માટે સાફ અને સુતરાઉ કપડા નો ઉપયોગ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *