મેદાનમાં આવી જજે આપણે બંન્ને મોજ કરીશું, પ્રેમિકાને મળવા તો બોલાવી પણ પછી…

જિલ્લાના કપરાડા તાલુકામાં બાલચોઢી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાલચોઢી જાત્રાના મેદાનમાં પત્ની પ્રેમીને મળવા પોહચીને અચાનક પતિ આવી ચડ્યો હતો. પતિએ પત્ની અને પ્રેમીને ઢોર મા-ર મા-ર્યો હતો. આટલું જ નહી તેણે પોતાની પત્ની અને તેના પ્રેમીને કપડાં કાઠી બાંધી દીધા હતા.

કપરાડા તાલુકાના બાલચોંઢી ગામે મહાશિવરાત્રીનો મેળો ભરાઈ તે મેદાનમાં બે-બે સંતાનોનાં પિતા તેવા પુરૂષ અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંન્ને આ શિવરાત્રીના મેળાના મેદાનમાં એકલતાનો લાભ લેવા અને રોમાન્સ કરવા માટે મળ્યા હતા. આ પ્રકારે તેઓ અવાર નવાર મળતા હતા. જો કે આ વાતની ગંધ મહિલાના પતિને આવી ગઇ હતી.

બંને અવરનવર ચોરી છુપીથી આ મેદાનમાં મળતા હતા. પરંતુ આ વાતની ગંધ પ્રેમિકાના પતિ મંગુભાઈને પડતા તેઓ સ્થળ ઉપર ધસી આવ્યા હતા. બંન્નેને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યાર બાદ મગનભાઇએ પોતાની પત્ની અને તેના પ્રેમીને ઢોર મા-ર મા-ર્યો હતો. ત્યાર બાદ બંન્નેન કપડાં કાઠી  મેદાનમાં થાંભલા સાથે બાંધી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published.