જો સ્ત્રીઓ કરતી હોય આ કામ, તો બંધ કરી લેવી તમારી આંખો, નહિતર બનશો પાપના ભોગી

હિંદુશાસ્ત્ર મા ઘણા કામો નો ઉલ્લેખ કરવા મા આવેલ છે કે જેને કરવા થી માનવી એ પાપ નો ભાગીદાર બને છે અને ઘણા એવા કામો પણ હોય છે કે જેને કરવુ એ શાસ્ત્રો મા અશુભ માનવા મા આવે છે. અને જો કોઈ વ્યક્તિ શાસ્ત્રો મા દર્શાવેલ ન કરવા ના કામ કરે છે તો તે પાપ નો ભાગીદાર બને છે અને એ જ પાપ તેના મૃત્યુ બાદ પણ તેની પાછળ પાછળ ફર્યા રાખે છે.

આવા પાપ કરનારા વ્યક્તિઓ નુ સમાજ મા કોઈ સ્થાન કે માન રહેતી હોતી નથી. આવા લોકો ને સમાજ પણ ધુત્કારે છે અને તેને ખરાબ કહે છે. આપણા શાસ્ત્રો મા જણાવ્યા અનુસાર સ્ત્રીઓ જો આ કામ કરી રહી હોય અને તેને તમે જુઓ તો તે તમારુ સૌથી મોટુ પાપ ગણવા મા આવે છે.

આપણા હિંદુ ધર્મમા સ્ત્રીઓ ને ખુબ જ અગત્યનુ પદ આપવા આવ્યુ છે. આ હિંદુ ધર્મ મા સ્ત્રીઓ ને હંમેશા પૂજનીય ગણવા મા આવી છે આવા જ ઘણા દેવી દેવાતાઓ નુ વર્ણન આપણા શાસ્ત્રો મા જોવા મળે છે. જેમ કે માતા દુર્ગા, પાર્વતી મા, લક્ષ્મિ માતા, સરસ્વતિ માતા વગેરે આ તમામ સ્ત્રીઓ જ છે. જેનુ હિંદુ ધર્મ મા પૂજન અર્ચન કરવા મા આવે છે.

કોઈ પણ સ્ત્રીનુ તમે અપમાન કરો છો તો હિંદુ ધર્મ અનુસાર તેને ખુબ જ મોટો ગુનો ગણવા મા આવે છે જો કે એ પણ પાપ ની સુચીમા જ આવે છે. જેવા કે બધા લોકો ને ખ્યાલ છે કે આજગત મા રહેનારા તમામ લોકો થી કોઈ ને કોઈ ભૂલ અવશ્ય થતી હોય છે. પણ જે ભૂલ અજાણતા જથઈ હોય તેવી ભુલ ને આપણે ભૂલી જઈએ છીએ.

પણ જે ભૂલ તમે જાણી જોઈ ને કરતા હોવ એ ભૂલ ક્ષમા ને પાત્ર હોતી નથી અને તે ભૂલ ની સજા તમને ચોક્કસપણે પ્રાપ્ત થઈ જાય છે. આજે અમે આ લેખ ના માધ્યમ દ્વારા અમને એવા પાપો અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે માણસો ક્યારેક ને ક્યારેક તો કરી જ બેઠા હોય છે અને આ ભૂલ એટલી મોટી હોય છે કે મૃત્યુ બાદ પણ તે માણસ નો પીછો છોડતી નથી.

અમે જે પાપ ની વાત કરી રહ્યા છીએ એ છે સ્નાન કરતી સ્ત્રીઓ અંગે ની. એવુ દર વખતે જોવા મા આવે છે કે જ્યારે સ્ત્રી સ્નાન કરી રહી હોય એક નજરે નીહાળી રહ્યા હોય. આવુ વ્યક્તિએ વાસ્તવમા કરવુ ન જોઈએ. જો મનુષ્ય આવુ કરતો હોય તો એ મનુષ્ય ચરિત્રહિન માનવા મા આવે છે.

શાસ્ત્રોમા જણાવવા મા આવ્યુ છે કે સ્નાન કરતી સ્ત્રી ને જોવી એ ખુબ જ હલકી મનોવૃતિ ધરાવે છે. આવા કરનાર વ્યક્તિ ને ખુબ જ મોટુ પાપ લાગે છે. સ્નાન કરતી સ્ત્રી ને નિહાળતો વ્યક્તિ ખુબ જ મોટુ પાપ કરે છે. શાસ્ત્રો મા જણાવવા મા આવ્યુ છે કે આવા વ્યક્તિઓ ને ખુબ જ નિર્દય સજા આપવા મા આવે છે.

પણ જો તમારા થી આ ભૂલ અજાણતા જ થઈ ગઈ હોય તો ભગવાન તમને ક્ષમા પણ કરી દે છે. પણ જો તમે આ ભૂલ જાણી જોઈ ને કરી હોય તો તમે તેની ક્ષમા ને યોગ્ય ન ગણાવ.આબધા કારણો ને લીધે તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ કે જેના થી ભગવાન તમને ક્યારેય ક્ષમા ન કરે. પણ જો તમારા થી અજાણતા જ આ બધુ થયુ હોય તો વાંધો નથી પણ જો તમને ખ્યાલ છે છતા પણ આ કાર્ય કરો તો ભગવાન તમને ક્ષમાયાચના કરતા નથી. અને તમે દંડ ને પાત્ર બનો છો.

Leave a Reply

Your email address will not be published.