09.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૯-૦૨-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પોષ માસ કૃષ્ણ પક્ષ

તિથિ :- તેરસ ૨૬:૦૭ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- પૂર્વાષાઢા ૧૪:૪૦ સુધી.

યોગ :- વજ્ર ૦૯:૧૨ સુધી. સિદ્ધિ ૩૧:૦૩ સુધી.

કરણ :- ગર,વણિજ.

સૂર્યોદય :-૦૭:૧૪

સૂર્યાસ્ત :-૧૮:૩૩

ચંદ્ર રાશિ :- ધન ૨૦:૩૨ સુધી. ત્યારબાદ મકર.

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો.

લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ મળે.

પ્રેમીજનો:- માનસિક અજંપો દૂર થાય.

નોકરિયાત વર્ગ:-અસમંજસનું વાતાવરણ સર્જાય.

વેપારીવર્ગ:-અવરોધો દૂર થતાં જણાય.

પારિવારિકવાતાવરણ:- સ્નેહી અથવા મિત્ર સહયોગી બને.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :- વિલંબ યથાવત રહે.

પ્રેમીજનો:- સમસ્યા ઉલ્જન બનેલી રહે.

નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક સર્જાય.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં આજનો દિવસ સારો રહે.

પારિવારિકવાતાવરણ:- આવક નો વ્યય વાહન સંપત્તિમાં ખર્ચાતો જણાય.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-દામ્પત્ય જીવનમાં મીઠાશ ભર્યું વાતાવરણ રહે.

લગ્નઈચ્છુક :-અવસર આંગણે સંભવ બને.

પ્રેમીજનો:- અજંપો દૂર થાય.

નોકરિયાત વર્ગ:- વિટંબણા યથાવત રહે.

વેપારીવર્ગ:-અટકેલા કામકાજ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- આજનો દિવસ ઉમંગ ઉલ્લાસમાં વ્યતિત થઇ શકે.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા બનાવી શકો.

લગ્નઈચ્છુક :-અંતરાય થી અજંપો વધે.

પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ સંભવ.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સારી તક સર્જાય.

વેપારી વર્ગ:- તણાવ હોય ચિંતા બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો ફળે.ગેરસમજ ટાળવી.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સમસ્યા રહે.

લગ્નઈચ્છુક :-મૂંઝવણમાંથી માર્ગ મળતો જણાય.

પ્રેમીજનો :- કોઈ તક આવતી જણાય.

નોકરિયાત વર્ગ :- કસોટી થતી જણાઈ.

વેપારીવર્ગ :- પરેશાનીનો હલ મળે.

પારિવારિક વાતાવરણ:- અવરોધ દૂર થતાં જણાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૩

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકુળ બની રહે.

લગ્નઈચ્છુક :-સારા યોગની તક બને.

પ્રેમીજનો:- અંતરાયમાં થોડી રાહત જણાય.

નોકરિયાત વર્ગ:- ગમતી નોકરી સંભવ બને.

વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્ન હલ થાય.

પારિવારિક વાતાવરણ:- આવક કરતાં જાવક વધે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૮

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:ગેરસમજ ટાળવી.

લગ્નઈચ્છુક :-વાતચીતમાં પ્રગતિ રહે.

પ્રેમીજનો:- અંતરાય,વિલંબ જણાય.

નોકરિયાત વર્ગ:- પ્રવાસ મુસાફરી સંભવ.

વ્યાપારી વર્ગ: ચઢાવ ઉતાર ચિંતાનું કારણ બને.

પારિવારિક વાતાવરણ:-પડવા-વાગવાથી તથા આરોગ્ય સંભાળવું.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- સંજોગોમાંથી બહાર આવવાનો માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- મૂંઝવણ વધતી જણાય.

પ્રેમીજનો:- ચકમક ન સર્જાય તે જોવું.

નોકરિયાતવર્ગ:- પ્રયત્નો સફળ થતાં જણાય.

વેપારીવર્ગ:-પ્રયત્નોમાં વૃદ્ધિ કરવી પડે.

પારિવારિક વાતાવરણ:- સહકાર લાભદાયી બને.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- આશા ફળીભૂત થાય.

લગ્નઈચ્છુક :- સારા સંજોગો રચાતા જણાય .

પ્રેમીજનો :- મુલાકાત સંભવ બને.

નોકરિયાતવર્ગ :- નોકરી સંભવ બને.

વેપારીવર્ગ:- વ્યવસાય અર્થે પ્રવાસ મુસાફરી થાય.

પારિવારિક વાતાવરણ:- સમસ્યાનું નિરાકરણ મેળવવું.

શુભરંગ:- નારંગી

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતા હળવી બને.

લગ્નઈચ્છુક :- અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાય.

પ્રેમીજનો:- વિરહના સંજોગ બનેલા રહે.

નોકરિયાત વર્ગ:-ગ્રહમાન સુધરતા જણાય.

વેપારીવર્ગ:-મહત્ત્વના કામકાજ બનતાં જણાય.

પારિવારિકવાતાવરણ:- આર્થિક ચિંતા રહે ખર્ચ પર કાબૂ રાખવો.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવો.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં અવરોધ જણાય.

વેપારીવર્ગ:- બહારગામના ઓર્ડરમાં લાભની સંભાવના.

પારિવારિકવાતાવરણ:-સ્નેહી,મિત્રનો સહયોગ પ્રાપ્ત થાય.

શુભરંગ:- ક્રીમ

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યાઓ હલ કરી શકો.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગે ચિંતા હળવી બનશે.

પ્રેમીજનો:-રાહત મળે તેવી સંભાવના.

નોકરિયાત વર્ગ:-આજનો દિવસ નોકરીમાં સારો વ્યતીત થાય.

વેપારી વર્ગ:- ઋણના ચૂકવવામાં કસોટી સંભવ.

પારિવારિક વાતાવરણ:-ચિંતાનો હલ મળે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:-૩

Leave a Reply

Your email address will not be published.