હું એક પરિણીત સ્ત્રી છું પણ મને બીજા પુરુષો સાથે અંગતપળો માણવા ઇચ્છુંક છું તો મારે શું કરવું જોઈએ

(1) જ્યારે પણ મારા બોયફ્રેન્ડને મારી સાથે ફિઝિકલ થવાની તક મળી જાય છે ત્યાર તે મારા બ્રેસ્ટને ખુબજ દબાવવા લાગે છે. અમે બંને આ એક્ટને એન્જોય પણ કરીએ છીએ, આવું કરવું અમારા ફોર પ્લેનો એક મહત્વનો ભાગ પણ બની ગયો છે. તો હું એ જાણવા માંગુ છું કે, મારા બોયફ્રેન્ડ જો આવું કરશે તો શું મારા બ્રેસ્ટની સાઈઝ ખુબજ વધી જશે? તે જ્યારે મારા બેસ્ટને પકડે છે ત્યારે મને ખુબ સારું લાગે છે અને મજા પણ આવે છે એટલા માટે હું તેને ના પણ નથી પાડી શકતી. પરંતુ મને ચિંતા છે કેમ કે પહેલા કરતા મારા બ્રેસ્ટ અત્યારે હેવી થઈ ગયા છે.

ઉ: મને તો લાગે છે કે, તમે જે કારણ જણાવ્યું છે એટલે કે માત્ર બ્રેસ્ટ દબાવવાથી તમારા બ્રેસ્ટની સાઈઝ વધી શકે છે પરંતુ તે બહું વધારે ન જ કરવું જોઈએ. આ સાથે થોડા થોડા સમયે નિયમિત રીતે તમારા બ્રેસ્ટની તપાસ પણ કરાવતા રહેવી જોઈએ

(2) મારો પુત્ર 15 વર્ષનો છે અને મેં જ્યારે પણ તેની આસપાસ સુંદર મહિલાઓને જોવે છે ત્યારે તે ખુબ જ એક્સાઈટેડ થઈ જાય છે અને તે મહિલાઓની કલીવેજ તરફ જોઈ રહે છે. ઘણી વખત તે બાથરૂમમાં પણ જાય છે. મને ખબર છે કે તે બાથરૂમમાં શું કરે છે. શું આ ઉંમરે બાળકોને અત્યારથી જ ઈરેક્શન થવું સામાન્ય બાબત હોય છે? શું આ ઉંમરે મસ્ટટરબેટ કરવું જોઈએ?

ઉ: આ ઉંમરમાં છોકરાઓ માટે સેક્શુઅલી એક્સાઈટેડ થવું અથવા માસ્ટરબેટ કરવામાં કંઈ પણ અસામાન્ય વાત નથી. જો તમારો પુત્ર સેક્શુઅલ મેટર્સમાં તમારી સાથે વાત કરવામાં કંફર્ટેબલ હોય છે તો તમે તેની સાથે તમે વાત કરી શકો છો. તમારે તેની સાથે માત્ર મસ્ટટરબેટની જ નહીં પરંતુ સેકસ અને રિલેશનશિપ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર વાત કરવી જોઈએ. જ્યાં સુધી મારું માનવું છે કે, હાલમાં તેની આ ક્રિયાથી તેની સેકસ લાઈફ ઉપર કોઈ જ અસર નહીં થાય.

(3) હું મેરિડ છું પણ બીજા પુરુષો સાથે સેકસ માણવા ઇચ્છું છું તો મારે શું કરવું જોઈએ મારા લગ્નને ચાર વર્ષ થઈ ચૂક્યાં છે. દુર્ભાગ્યવશ હું મારા પતિને પ્રેમ જ કરતી નથી. મને સેકસની ચાહ હોય છે, પરંતુ પતિની નજીક જવાનું મન જ થતું નથી. હું શારીરિક રીતે અન્ય પુરુષો તરફ આકર્ષિત થાઉં છું અને તેમના વિશે વિચારતી પણ રહું છું. હું મારા પતિથી અલગ થવા વિશે વિચારી શકતી નથી, કારણ કે અમારે બે વર્ષની પુત્રી છે. હું મારી આ સ્થિતિને કારણે ખૂબજ પરેશાન છું, તો મદદ કરશો.

ઉ: હું સમજી શકું છું કે, તમે એક પરિણીત છો, પરંતુ પતિને પ્રેમ કરતા નથી. તમે તમારા પતિથી અલગ પણ થઈ શકતા નથી, કારણ કે તમારે બે વર્ષની પુત્રી પણ છે. હું સમજી શકું છું કે, તમે અન્ય પુરુષો તરફ શારીરિક રીતે આકર્ષિત થાવ છો. અને સેકસની ઇચ્છા હોવી સામાન્ય વાત છે, પરંતુ તમારે સમજદારીથી કામ લેવું પડશે કે, તમે તમારી જાતને કેવી રીતે સંતુષ્ટ કરી શકો છો. તમે તમારા પતિ સાથે વાત કરીને સેકસમાં નવી વસ્તુઓ પણ ટ્રાય કરી શકો છો. તમે કોઈ પ્રોફેશનલની મદદ પણ લઈ શકો છો. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં આ સંબંધની મર્યાદા અને પોતાના પતિ તથા બાળક પ્રત્યેની જવાબદારી ને પણ યાદ રાખો.

(4) મારી સામે હાલ મોટી સમસ્યા એ છે કે મારા જેટલી જ વયની મારી પત્ની સેકસ એન્જોય જ નથી કરી શકતી તેથી તે મને આગ્રહ કરી રહી છે કે મારે ઓફિસની કોઈ ફીમેલ કલીગ સાથે સેકસ એન્જોય કરું અને ત્યાં સુધી કે તેણીએ આ માટે મારી ઓફિસની એક ગર્લને પણ પસંદ કરી લીધી છે.

હવે, હું પહેલાથી જ સેક્સની લઈને મારી ઈચ્છાઓ પૂર્ણ ન થવાના કારણે ફ્રસ્ટ્રેડ હતો અને તેથી મે એ કલીગ સાથે ફ્રેન્ડશીપ બાંધી લીધી અને અમે એકબીજાની નજીક આવ્યા હતાં પછી જ્યારે એકવાર મારી પત્ની ઘરે નહોતી ત્યારે મે તેને મારા ઘર પર ઇન્વાઇટ કરી હતી અને અમે સેક્સ માણ્યું હતું પરંતુ જ્યારે મે મારી પત્નીને આ અંગે જાણ કરી હતી તો તે હવે મારી કલીગ સાથે આ અનુભવ શેર કરવા માગે છે. તેને મારી કલીગ સાથે વાત પણ કરવી છે. હવે તે ઇચ્છે છે કે આ કલીગ પાસેથી સેકસનું નોલેજ લે. આ જાણીને મને શોક લાગ્યો છે. મને ખબર નથી પડતી કે, મારી પત્ની સાથે શું આ ખરાબ થઈ રહ્યું છે. બીજો એ પ્રશ્ન પણ છે કે મારી કલીગને જ્યારે આ અંગે જાણ થશે તો તે કેવું રીએક્ટ કરશે.

ઉ: તમારા લગ્ન જીવનમાં રહેલી સેક્સ્યુઅલ ઇન્કમ્પેટિબિલિટી સાથે ડીલ કરવું ઘણી અઘરી બાબત પણ છે. તેમાં પણ તમારી પત્ની દ્વારા આગ્રહ થયા બાદ અને તેની પસંદની તમારી ઓફિસની સહકર્મચારી સાથે સેક્સ્યુઅલી ઇન્વોલ્વ થવું પણ એક વધુ અઘરી પરિસ્થિતિનું નિર્માણ કરી દે છે. લગ્નેત્તર સંબંધ કોઇપણ માટે પહેલાથી જ એક મનોવૈજ્ઞાનિક સમસ્યા બની જાય છે ત્યારે તમારા કેસમાં તો તમારા બંને સેક્સ પાર્ટનર એકબીજા સાથે વાત કરે તે તમને વધુ કેમ્પિલેકેટેડ સ્થિતિમાં મુકી દે છે.

તમે જે કહ્યું છે તેના આધારે, તમારી વાઈફ સાથે તમારુ ઈમોશનલ કનેક્શન ખૂબજ સ્ટ્રોંગ હોવાનું માલૂમ પડે છે અને તમે બંને એકબીજાને ખૂબજ ઈમાનદાર હોવ તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ કોઈ કારણવશ તમે એક બીજાને સેક્સ્યુઅલ સંતોષ આપી શકતા જ નથી. સેક્સ્યુઅલ કોમ્પેબિલિટી દરેક રીલેશનશિપમાં એક મહત્વનો ભાગ ભજવે છે.

હું તમને એ માર્ગર્શન આપીશ કે તમે પહેલા તમારી પત્નીને જે સેકસ્યુઅલ ઇશ્યુઝ આવી રહ્યા છે તે અંગે નિષ્ણાંત સાથે ચર્ચા કરો અને તેમની મુલાકાત પણ લો. તેઓ તમને જણાવશે કે તમારી લાઇફમાં રહેલો પ્રોબ્લેમ શારીરીક છે કે માનસિક અને તેના આધારે જ સારવાર કરી શકાય છે.

આપણી સોસાયટીમાં અનેક જાતના બંધનો નાખીને કોઈપણ સ્ત્રીને લગ્ન થાય છે ત્યાં સુધી સેકસ્યુઅલી ફ્રી અને આઝાદ વિચારોની બનતા રોકી દેવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ગર્લને પીરીયડ્સ આવતા શરુ થાય છે એ પછી તેના પણ અનેક જાતના ભાવનાત્મક અને વૈચારીક પ્રતિબંધ મુકવામાં આવે છે. જેના કારણે કેટલીકવાર મહિલાઓ લગ્ન બાદ પર ઇરોટીક નથી જ થઈ શકતી અને તેઓ સેક્સ્યુઅલી આગળ વધતા ડરે છે અને આ કારણે ઘણીવાર આવી સ્ત્રીઓ સેક્સ દરમીયાન પોતાનું 100% આપી શકતી જ નથી. જેથી તેઓ એટલો આનંદ પણ ઉઠાવી શકતી નથી. આ કારણે તેમની લાગણીઓ દબાઈ જાય છે અને તે સેક્સ્યુઅલી ઉદાસીન બની જાય છે. આવી સ્થિતિમાં હું તમને કોઈ નિષ્ણાંતને મળવાની ખાસ સલાહ આપીશ.

મારી સલાહ તોએ છે કે તમારી મેરેજ લાઇફમાં સેકસ્યુઅલ સેટિફેક્શન માટે કોઈ ત્રીજા વ્યક્તિને ઇન્વોલ્વ કરતા પહેલા તમારે બંનેએ એકબીજા સાથે વાતચીત કરીને જે કોમ્પ્લિકેશન છે તેને દૂર કરવા પ્રયાસ કરવો જ જોઈએ. જે રીતે તે તમારા માટે અન્ય સેક્સ્યુઅલ પાર્ટનર શોધે છે તે જોઈને એવું જ લાગે છે કે તે તમારા લગ્નજીવને બચાવવા માગે છે. કદાચ તે પણ પોતાની સેકસ્યુઅલ પ્રોબ્લેમ અંગે જાણતી જ હશે. પરંતુ તમે બંનેએ આ સિચ્યુએશન કેટલી જલદી અણધારી બની જશે તેની કલ્પના પણ નહીં કરી હોય.

હવે, અહીં એ પ્રશ્ન રહે છે કે, તમે તમારી કલીગને કઈ રીતે તમારી વાઈફની મળવાની ઇચ્છા જણાવશો. અને તેમજ જો આ સંબંધોમાં તમે બંને આગળ વધી જશો અને તમને તમારી કલીગ સાથે જ પ્રેમ થઈ જશે અથવા તે પ્રેગ્નેન્ટ થઈ જશે તેવા કેસમાં તમારા અને તમારી પત્ની વચ્ચેના સંબંધોનું શું થશે? એ પણ તમારે વિચાર કરવો જ જોઈએ. આ માટે તમારી પત્નીએ તમારી કલીગ નહીં પરંતુ નિષ્ણાંતની મુલાકાત લેવાની જરૂર છે. આ માટે તમારે ધીરજ અને સંયમથી કોઈપણ જાતની પૂર્વધારણા વગર જ પત્ની સાથે વાત કરી ડોક્ટરની મુલાકાત ગોઠવવાની તૈયારી પણ કરવી જોઈએ.

મને ઘણા બધા એવા કિસ્સાની ખબર છે કે, જેમાં સમય પસાર થવાના સાથે કપલ્સ તેમની સેકસ્યુઅલ મુશ્કેલીઓમાંથી બહાર આવી જાય છે. જ્યારે અહીં તો તમારી વચ્ચે એક મજબૂત બોન્ડીંગ જોવા મળી જાય છે. જો તમે બંને શાંતિથી એકબીજાને સમય આપીને ડોક્ટરની સલાહ મુજબ આગળ વધશો તો તમારે સેકસ્યુઅલ સેટિસ્ફેક્શન માટે બહાર જવાની જરૂર પણ નહીં પડે અને તમારા સંબંધો પણ મજબૂત બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *