‘Bella Ciao’ ના દેશી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

ઈન્ટરનેટની દુનિયામાં કોઈ ને કોઈ વીડિયો દરરોજ ચર્ચાનો વિષય બને છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા કેટલાક વીડિયો એવા હોય છે. જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો (Video) જોઈને ઘણીવાર આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વ્યક્તિ દેશી અંદાજમાં Bella Ciaoનું સોંગ ગાઈ રહ્યો છે.

‘Bella Ciao’ ના દેશી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આપણે બધા જાણીએ છીએ કે નેટફ્લિક્સ સિરીઝ મની હાઇસ્ટના સમગ્ર વિશ્વમાં વિશાળ ચાહકો છે. બેલા સિઆઓ સોંગને લોકોએ એટલુ પસંદ કર્યુ છે કે,લોકો તેના તેના અંદાજમાં રજુ કર્યા છે.વાયરલ થઈ રહેલા (Viral Video) ગઆ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.જેમાં એક વ્યક્તિ દેશી અંદાજથી આ સોંગ ગાઈ રહ્યો છે.લોકોને આ દેશી વર્ઝન ખુબ પસંદ આવી રહ્યુ છે.

જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Patil Nik’s (@niks_music143)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Soical media) પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ niks-music પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,ઓરિઝનલ સોંગ કરતા પણ આ ગુજરાતી વર્ઝન વધારે સારૂ છે,જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *