22.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨-૦૧-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- નોમ ૧૮:૩૧ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- ભરણી ૧૮:૪૧ સુધી.

યોગ :- શુભ ૨૧:૧૯ સુધી.

કરણ :- કૌલવ ૧૮:૩૧ સુધી.

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૨૧

ચંદ્ર રાશિ :- મેષ ૨૬:૨૬ સુધી. વૃષભ

સૂર્ય રાશિ :- મકર

વિશેષ :-શ્રી હરિ જયંતિ.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- વિશ્વાસે રહેવું નહીં.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક ઊભી થાય.

પ્રેમીજનો:-સ્વમાનનો નો પ્રશ્ન ઉભો થાય. મનદુઃખ થાય.

નોકરિયાત વર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા સંભવ બને.

વેપારીવર્ગ:-ધ્યેય પ્રાપ્તિ માટે પ્રયત્નો ચાલુ રાખવા.

પારિવારિકવાતાવરણ:- કસોટી કારક સમય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- અંગત સમસ્યાનું સમાધાન મળે.

લગ્નઈચ્છુક :- વાતોમાં ધાર્યું ન થાય.

પ્રેમીજનો:- ઉદ્વેગ ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાવધાની જરૂરી.

વેપારીવર્ગ:- નુકશાનની સંભાવના.સમસ્યા જણાય.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનમાં શાંતિ માટે ધીરજ રાખવી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:-અજંપો ચિંતા દૂર થાય.

નોકરિયાત વર્ગ:-સ્વસ્થતા ટકાવી.

વેપારીવર્ગ:- તણાવમુક્તિ માટે આર્થિક આયોજન જરૂરી.

પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભરંગ:-લીલો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.

લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ થી સાનુકૂળતા.

પ્રેમીજનો:-સંબંધોમાં સાવચેતી વર્તવી હિતાવહ.

નોકરિયાત વર્ગ:- નોકરી સાથે અલગ એક્સ્ટ્રા આવકની સંભાવના.

વેપારી વર્ગ:- લાભદાયી તક/સંજોગ સર્જાય.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.

શુભ રંગ:-પોપટી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.

લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.

પ્રેમીજનો :- સાનુકૂળ તક ઊભી થાય.

નોકરિયાત વર્ગ :- પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.

વેપારીવર્ગ :- લાભની તક.વિખવાદ થી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ પૂર્ણ થવાની સંભાવના.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- યોગ મોડેથી હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:- અવરોધ આવવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સ્વજન/મિત્ર ઉપયોગી બને.

વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ:- પૂરો

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:ગૃહકાર્યમાં સફળતામાં વિલંબ રહે.

લગ્નઈચ્છુક :- વાતોમાં સાનુકૂળ તક સર્જાય.

પ્રેમીજનો:-ધીરજથી સાનુકૂળતા બને.

નોકરિયાત વર્ગ:- ધાર્યું ના થતા ચિંતા રહે.

વ્યાપારી વર્ગ: ભાગીદાર થી આર્થિક સહયોગ મળે.

પારિવારિક વાતાવરણ:-ચિંતા,અશાંતિના વાદળ વિખરાઈ.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- પરિસ્થિતિ સુધરતી જણાય.

લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સંભાળવું.

પ્રેમીજનો:-ધીરજના ફળ મીઠા.

નોકરિયાતવર્ગ:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.

વેપારીવર્ગ:- પ્રતિકૂળતા સામે ટકી શકશો.

પારિવારિક વાતાવરણ:- શત્રુની કારી ફાવે નહીં.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો :- સહમતિથી સાનુકૂળતા બને.

નોકરિયાતવર્ગ :- પોતાની લાગણી પર કાબૂ રાખવો.

વેપારીવર્ગ:-મહેનત વધારવી.લાભની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.

શુભરંગ:- નારંગી

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.

લગ્નઈચ્છુક :- ઉતાવળથી નુકસાન સંભવ.

પ્રેમીજનો:-સહમતિથી સાનુકૂળ બને.

નોકરિયાત વર્ગ:- મનનું ધાર્યું થાય નહીં.

વેપારીવર્ગ:-તણાવમાંથી મુક્તિ મળે .

પારિવારિકવાતાવરણ:- વાહન સંપત્તિ બાબત સાનુકૂળતા.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગેરસમજ દૂર થાય.

લગ્નઈચ્છુક :- નિરાશા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- વિખવાદ થી દૂર રહેવું.

નોકરિયાત વર્ગ:- હળવાશથી રહેવું.

વેપારીવર્ગ:- પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિકવાતાવરણ:- ચિંતાનો બોજ હળવો બને.

શુભરંગ:-જાંબલી

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- અવરોધો દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-માનસિક ચિંતા દૂર થાય.

વેપારી વર્ગ:- પ્રગતિકારક કાર્યરચના સંભવ બને.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોજો.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૩

Leave a Reply

Your email address will not be published.