હું અને મારા પતિ ખુબજ પ્રયત્ન કરીયે છીએ છતાં પણ અમારો સ-માગમ સમય લાંબો નથી ચાલતો …

સવાલ : મેં મારા પ્રેમી સાથે અનેક વાર સાથ માણ્યો છે. એનું કહેવું છે કે આપણા લગ્ન થવાના હોવાથી મા-રે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મને ડ-ર લાગે છે કે જો કંઇ અજુગતું બન્યું તો? મા-રે એને કેવી રીતે સમજાવવો?

જવાબ : પહેલી વાત તો એ કે આમાં માત્ર તમારો પ્રેમી જ નહીં, તમારો પણ દોષ છે કેમ કે આપણે ત્યાં લગ્ન પહેલાં સ-માગમ માણવાનું ઉચિત મનાતું નથી, ત્યારે તમે તો એની સાથે અનેક વાર સ-માગમ માણ્યો છે. જો એ એમ કહેતો હોય કે તમારાં બંનેના લગ્ન થવાના હોવાથી સાથ માણવામાં કંઇ વાંધો નથી અને તમે એની વાત માની લેતાં હો તો બીજું કંઇ કહેવા – કરવાનું રહેતું જ નથી.

તમને ચિંતા થાય એ સમજી શકાય એમ છે કે કંઇ અજુગતું બન્યું તો સ્વાભાવિક રીતે જ દુનિયા અને ઘરના લોકો તમારો જ વાંક કાઢવાના. તમે એને સમજાવો અને પહેલાં લગ્ન કરી લેવા માટે તૈયાર કરો. તમારું ભવિષ્ય તમારા વર્તમાન પર આધારિત છે. તમે જે કંઇ પણ કરો છો એની અસર ચોક્કસપણે તમારા આવનારા ભવિષ્ય પર પડે છે. તમે એક પણ વાર વિચાર્યું છે કે જો તમારો પ્રેમી તમારી સાથે લગ્ન કરવાની ના પાડી દેશેે તો તમે શું કરશો? તમારે વાસ્તવિકતાની જમીન પર રહીને મક્કમ નિર્ણય લેવાની જરૂર છે.

સવાલ : હું અને મારા પતિ એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ પણ સમસ્યા છે કે અમારો સ-માગમ બહુ લાંબો સમય ટકી નથી શકતો. આ સમસ્યા દૂર કરવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય જણાવશો.

જવાબ : સ-માગમ લાંબો ન ટકી શકે તો ઘણીવાર પુરુષોની ચિંતા વધી જતી હોય છે. આ પરેશાનીને દૂર કરવા માટે એક ઘરેલુ નુસખો કામ આવી શકે છે. સ-માગમ દરમિયાન વધારે સમય ટકી રહેવા માટે પુરુષો અનેક ઉપાયો કરે છે પરંતુ જો સફળતા ન મળે તો એ વાત પુરુષ સાથીને ચિંતામાં મૂકી શકે છે. આદુંંને વો-ર્મિંગ હર્બ માનવામાં આવે છે.

આ પરિભ્રમણને વધારે છે અને જા-તીય અં-ગોમાં બ્લડ ફ્લોને સુધારીને જા-તીય સં-બંધને સારી રીતે માણવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-ઈ-ન્ફ્લમેટરી ગુણ હોય છે, જેના કારણે ઓછી થતી સે-ક્સ ડ્રાઈવને બૂસ્ટ મળે છે. મધમાં રહેલા બોરોન એ-સ્ટ્રોજન અને ટે-સ્ટોસ્ટેરોન જેવા અં-તઃસ્ત્રાવોના લેવલને મેન્ટેન રાખે છે જે લાંબા સમય સુધી જા-તીય સં-બંધને ટકાવી રાખવા માટે યોગ્ય રહે છે. આ સિવાય માનસિક સ્થિતિની પણ જા-તીય જીવન પર સીધી અસર થાય છે. આ કારણોસર ખોટી ચિંતા કે વિચારો ન કરવા અને મનને શાંત રાખવું. શક્ય હોય તો નિયમિત રીતે કસરત કરવી જોઇએ. એનાથી શા-રીરિક ફિટનેસ જળવાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *