છોકરીએ હિન્દી સોંગ પર લગવ્યા જબરદસ્ત ઠુમકા જોઈને તમે પણ હેરાન રહી જશો, જુવો વિડીયો

અત્યારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રિલ્સ બનાવવાનું લોકો વધારે પસંદ કરે છે. કારણ કે આવા નાના-નાના વિડીયો જોવાનું લોકોને પસંદ કરી રહ્યા છે. જેમાં ડાન્સ વિડીયો, કોમેડી વિડીયો, સ્ટંટ વિડીયો જેવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. જેમાં સૌથી વધી ડાન્સના વિડીયો જોવા મળે છે. ડાન્સએ લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. લોકો ડાન્સ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરતાં હોય છે. આવો જ એક છોકરીનો ડાન્સનો વિડીયો હમણાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે

છોકરીએ સોંગ સાથે કર્યો જોરદાર ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર બ્લેક કલરના કપડાં પહેરી ફેમસ ‘સજના જી વારી વારી’સોંગ પર પોતાના હાવભાવ આપી રહી છે. છોકરીએ ડાન્સમાં એક્સપ્રેશન પણ કમાલના આપ્યા છે. વિડીયોમાં લાંબા ખુલા વાળ રાખી ડાન્સ કરતી છોકરી એકદ મકમાલ લાગી રહી છે. છોકરીના ડાન્સમાં ગજબનો ઉત્સાહ જોઈ શકાય છે. ડાન્સ કરતી છોકરીના ચહેરા પરના એક્સપ્રેશન જોતાં તે ખૂબ ખુશ લાગે છે. લોકોને છોકરીનો ડાન્સ ઘણો પસંદ આવી રહ્યો છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by CHAVI JAIN (@chavi.jainn)

ડાન્સમાં વોવા મળ્યો ગજબનો ઉત્સાહ

તમે વિડિયોમાં જોઈ શકો છો કે છોકરી ગજબના ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે. અને જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. છોકરીએ પોતાના ડાન્સ દ્વારાલાખો લોકોના દિલ જીતી દીધા છે.આ ડાન્સ વિડીયો ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર chavi. jain નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ વિડિયોમે 80 હજાર કરતાં પણ વધુ લાઇક્સ માણી છે અને લાખો લોકોએ આ ડાન્સ વિડીયો જોયો છે. ઘણી વ્યક્તિએ કમેંટમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે જેમાં ‘જબરજસ્ત ડાન્સ’, ‘કિલ્લેટ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *