દિયરે ભાભી સાથે કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ કહેશો…આવું તો કઈ કરાતું હશે….

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો અપલોડ થતાં હોય છે જેમાં ડાન્સ ના વિડીયો વધારે જોવા મળે છે. દિયર-ભાભી નો સ-બંધ એ મિત્ર જેવો હોય છે, તેથી તે એક બીજા સાથે મસ્તી કરતાં રહેતા હોય છે, જે બંને વચ્ચેની મિત્રતા દર્શાવે છે.

આવો જ એક ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે . આજે અહી તમે જોશો કે એક દિયર પોતાની ભાભી સામે કેવો ડાન્સ કરે છે..

દિયર-ભાભીએ કર્યો મસ્તી ભર્યો ડાન્સ

દિયર-ભાભીના ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થતાં હોય છે. આ વિડીયોમાં દિયર અને ભાભી જે ખૂબ જ મસ્તી સાથે ડાન્સ કરી રહ્યા છે અને એકબીજા સામ સામે જોઈને એવી રીતે ડાન્સ કરે છે કે ત્યાં ઉભેલા લોકો તેની સામે જ જોતાં રહી જાય છે.

બંને ફૂલ મસ્તી સાથે ડાન્સ કરતાં જોવા મળે છે અને બંને ખૂબ એન્જોય કરી રહ્યા છે જે વિડીયોમાં જોઇ શકાય.

જુવો વિડીયો :

લોકોએ આપી જોરદાર કોમેન્ટો

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ દિયર ભાભી ના ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો તેને વારંવાર જોઇ રહ્યા છે. આ વાઇરલ વિડીયો ને કરોડો લાઇક મળી છે

અને યૂ ટ્યૂબ પર અપલોડ થયેલા આ વિડીયો પર લાખો લોકોએ પોતાના વ્યૂ પણ આપ્યા છે. અને કેટલાક લોકોએ આ વિડીયો પર કેટલીક રમૂજી કોમેન્ટ પણ કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *