કેટરીના કૈફનાં લીધે ઝરીના ખાનની કારકિર્દી નિષ્ફળ ગઈ

મુંબઈ એ સપનાની નગરી છે, જ્યાં અનેક કલાકારો પોતાની ઓળખાણ બનાવવા માટે આવે છે. આજે આ દુનિયા ઘણી આગળ તો વધી ગઈ છે પરંતુ આ દુનિયાના કલાકારોના રહસ્ય પણ અનેક છુપાયેલ છે. સમયની સાથે બધું જ બદલાઈ છે પરંતુ ફિલ્મ જગત ક્યારેય નહીં અને અહીંયાની હલચલ પણ નહીં.

હાલમાં જ બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ઝરીન ખાન હાલમાં ચર્ચાનો વિષય બની છે, આ અભિનેત્રીને આજે ભલે બોલિવુડમાં એટલી લોકપ્રિય નથી મળી અને તેની કારકિર્દી પણ સફળતાનાં શિખરો સર નથી કરી ચુકી ત્યારે તેનું કારણ કેટરીના કૈફને જણાવી. ત્યારે સૌ કોઈ ચોકી ગયા છે કે આવું કંઈ રીતે બની શકે છે.

વાત જાણે એમ છે કે, ઝરીના ખાને કેટરિના કૈફ વિશે આપેલા નિવેદન આપ્યું છે બોલિવૂડમાં તેની કારકિર્દીમાં આગળ ન વધી શકી તેનો દોષ કેટરિના પર લાગ્યો છે. ઝરીને કહ્યું છે કે કેટરિના કૈફની લુકને કારણે તેની કારકિર્દીને ઘણું નુકસાન થયું છે. ઝરીનના મતે કોઈ પણ ફિલ્મ નિર્માતા કોઈ ડુપ્લિકેટ સાથે કામ કરવાનું પસંદ નથી કરતું.

કેટરિના સાથેની મારી તુલના મારી કારકિર્દીમાં અડચણ રૂપ બની.આપણે સૌ કોઈ જાણીએ છે કે, સલમાન ખાન સાથે ની ફિલ્મ વીર ઝારા થિ તેને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ અનેક ફિલ્મોમાં કામ કર્યું પરતું તેને લીડ એક્ટર્સ તરીકે ની ઓળખ ન મળી. ઝરીને કહ્યું કે, જ્યારે મેં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મારી તુલના કેટરીના કૈફ સાથે કરવામાં આવી હતી. તે ખૂબ જ નિરાશાજનક હતું.

Leave a Reply

Your email address will not be published.