આ ફૂલઝડીએ ફેમસ ‘સજના’ સોંગ પર એવા જોરદાર ઠુમકા લગાવ્યા કે જોઈને તમારી પણ આંખો ખૂલી રહી જશે, જુવો વિડીયો

ઈન્ટરનેટ પર રોજ નવા-નવા સોંગ આવતા હોય છે. લોકો નવા સોંગ સાંભળવાનું અને જોવાનું પસંદ કરતાં હોય છે. હમણાં ઈન્ટરનેટ પર બાદશાહ નું ‘ સજના ‘ સોંગ ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. લોકોને આ સોંગ ખૂબ પસંદ આવ્યું છે. અને તેના પર ઘણા વિડીયો પણ બનવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર તેના પર ડાન્સના વિડીયો પણ ઘણા જોવા મળે છે. જેમાં એક વિડીયો આ પણ છે તો ચાલો તમને જણાવીએ કે તમારા માટે આ લેખમાં શું કામનું છે.

છોકરીએ ફેમસ ‘ સજના ‘ સોંગ પર લગાવ્યા જોરદાર ઠુમકા  

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર પિન્ક કલરની ચણિયા ચોલી પહેરી બાદશાહનું ફેમસ ‘ સજના ‘ સોંગ પર પોતાના હાવભાવ આપી રહી છે. તેના એક્સપ્રેશન અને ચહેરા પરની માસુમિયત લોકોનએ ખૂબ ભાવિ હતી. ડાન્સમાં છોકરીએ સોંગ સાથે જોરદાર ઠુમકા લગાવ્યા છે. ડાન્સ કરતી ખૂબ સુંદર લાગી રહી છે અને તેની અદાઓ જોઈને ઘણા લોકોના દિલ પીગળી ગયા છે. અને વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by RANI GURJARI (@rani_gurjarii_100k)

વિડીયોમાં જોવા મળી છોકરીની માસુમિયત  

ડાન્સ કરતી છોકરીના ચહેરા પર ખૂબ માસુમિયત જોવા મળે છે. છોકરી ચહેરા ખૂબ સુંદર સ્માઇલ આપે છે. છોકરીના ડાન્સનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. ઇંસ્ટાગ્રામ રિલ્સ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર અત્યાર સુધીમાં ૨ હજાર જેટલી લાઇક મળી ચૂકી છે. ઘણા લોકોએ કમેન્ટ દ્વારા પોતાની અભિવ્યક્તિ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *