આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આ ૬ રાશિઓ પર વરસશે મહાદેવની કૃપા

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યાઓ રહે.
 • લગ્નઈચ્છુક :-અવરોધો બાદ સફળતા સંભવ.
 • પ્રેમીજનો:-યોગ્ય તક મળે.
 • નોકરિયાત વર્ગ:-લાભની બાબતે વિઘ્ન જણાય.
 • વેપારીવર્ગ:-છળ કપટથી સંભાળવું.
 • પારિવારિકવાતાવરણ:- લાભની આશા રહે.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક:-૭

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
 • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થવા સંભવ.
 • પ્રેમીજનો:-વિચારવાયુ છોડવાથી સાનુકૂળતા.
 • નોકરિયાત વર્ગ :-પ્રયત્ન સફળ બને.
 • વેપારીવર્ગ :-પ્રગતિ સાનુકૂળતા રહે.
 • પારિવારિકવાતાવરણ:- મત મતાંતર આવેશ ઉગ્રતા છોડવા.
 • શુભ રંગ:-પોપટી
 • શુભ અંક :-૧

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
 • લગ્નઈચ્છુક :-વિલંબ દૂર થતો જણાય.
 • પ્રેમીજનો:-મુલાકાત સફળ થાય.
 • નોકરિયાત વર્ગ:-લાભની આશા જણાય.
 • વેપારીવર્ગ:-કાનૂની સમસ્યા નડે.
 • પારિવારિક વાતાવરણ:-સટ્ટાકીય સંપત્તિનું રોકાણ થી નુકસાનની સંભાવના.
 • શુભરંગ:-ગ્રે
 • શુભ અંક:-૪

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-આપની વાત ગોઠવાઈ જવાની સંભાવના.
 • પ્રેમીજનો:-માનસિક તણાવ રહે.
 • નોકરિયાત વર્ગ:-નોકરી નું કામકાજ આગળ ધપાવી શકો.
 • વેપારી વર્ગ:-નાણાંકીય કામકાજ થાય.
 • પારિવારિક વાતાવરણ:- લેતીદેતીમાં જાળવવું.છળ કપટની સંભાવના.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક:-૫

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા રહે.
 • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા અને ચિંતાના સંજોગ.
 • પ્રેમીજનો :-સહ કર્મચારી મા આપસમાં પ્રપોઝ ની સંભાવના.
 • નોકરિયાત વર્ગ :-ચેતીને ચાલવું હિતાવહ.
 • વેપારીવર્ગ :-વેપારમાં વૃદ્ધિ થાય.
 • પારિવારિક વાતાવરણ:-ચિંતાયુક્ત દિવસ હોય સંભાળવું.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક :-૨

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-સમસ્યાનો હલ મળે.
 • લગ્નઈચ્છુક :-અન્ય વિકલ્પ થી હલ મળે.
 • પ્રેમીજનો:-શંકા-કુશંકા ના વાદળો ઘેરાયેલા રહે.
 • નોકરિયાત વર્ગ:-લાભની તક રહે.
 • વેપારીવર્ગ:-સ્નેહીનો સહયોગ મળે.
 • પારિવારિક વાતાવરણ:-શાંતિ માટે જતું કરવાની ભાવના ઉપયોગી.
 • શુભ રંગ:-ગ્રે
 • શુભ અંક:-૫

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
 • લગ્નઈચ્છુક :-વિવાહની વાત વિલંબ માં પડે.
 • પ્રેમીજનો:-નવા સ્ત્રોત ઉભા થાય.
 • નોકરિયાત વર્ગ:-છળકપટ ની સંભાવના.
 • વ્યાપારી વર્ગ:કામકાજનું તણાવ રહે.
 • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તક આવતી હોવાની સંભાવના.
 • શુભ રંગ:-જાંબલી
 • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
 • લગ્નઈચ્છુક :-ભાગ્ય સંજોગે સાનુકૂળતા રહે.
 • પ્રેમીજનો:-અંતઃકરણમાં અજંપો બનેલો રહે.
 • નોકરિયાતવર્ગ:-કામકાજમાં સાવચેતી વર્તવી.
 • વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ બને.
 • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
 • શુભ રંગ :- લાલ
 • શુભ અંક:-૨

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- બોલચાલ વ્યવહારમાં જાળવવું.
 • લગ્નઈચ્છુક :-વિચારના ઘોડાને લગામ આપવી.
 • પ્રેમીજનો :-અંતરાય મનમુટાવ રહે.
 • નોકરિયાતવર્ગ :-જવાબદારીમાં કાળજી લેવી.
 • વેપારીવર્ગ:-પ્રવાસ સફળ બને.
 • પારિવારિક વાતાવરણ:-દેવું કરજ ઉધારી થી દૂર રહેવું.
 • શુભરંગ:-નારંગી
 • શુભઅંક:-૮

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-સમસ્યા બાદ સાનુકૂળ તક મળે.
 • લગ્નઈચ્છુક :-યોગ્યતા અંગે ચિંતા રહે.
 • પ્રેમીજનો:-સફળતા સરકતી જણાઈ.
 • નોકરિયાત વર્ગ:-નોકરી અંગેનું કામ સફળ થાય.
 • વેપારીવર્ગ:-આર્થિક પ્રશ્નો હલ થાય.
 • પારિવારિકવાતાવરણ:-કાગળના લખાણ અંગે સાવચેત રહેવું હિતાવહ.
 • શુભ રંગ :-વાદળી
 • શુભ અંક:-૩

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-મકાન વાહનના કામમાં ધ્યાન આપવું.
 • લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
 • પ્રેમીજનો:-ભાગ્ય યોગે પ્રપોઝ ની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:- અવરોધ ની સંભાવના.
 • વેપારીવર્ગ:-વ્યવસાયિક તણાવ રહે.
 • પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
 • શુભરંગ:-નીલો
 • શુભઅંક:-૫

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.
 • લગ્નઈચ્છુક :-સંબંધ અંગે સાવચેતી થી આગળ વધવું.
 • પ્રેમીજનો:- આપની સાથે છલ થઈ શકે છે.
 • નોકરિયાત વર્ગ:-કામગીરી અંગે મૂંઝવણ વધતી જણાય.
 • વેપારી વર્ગ:- કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
 • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
 • શુભ રંગ :- પીળો
 • શુભ અંક:-૨

Leave a Reply

Your email address will not be published.