ધન, સંપત્તિ વધારવા માટે મહાશિવરાત્રી પર આ કરો આ જ્યોતિષીય ઉપાય

મહા શિવરાત્રી હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ વિશેષ માનવામાં વે છે છે. ત્યારે મહાશિવરાત્રીના દિવસે ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરે છે.અને એવું પણ માનવામાં આવે છે કે શિવની ભક્તિની શક્તિથી, બધી મનોકામનાઓ પુરી થાય છે.ત્યારે તમારી આર્થિક સ્થિતિ નબળી હોય અથવા તમે લાખ પ્રયત્નો કાર્ય પછી પણ પ્રગતિ કરી શકતા નથી, તો તમે આ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે પર કેટલાક જ્યોતિષીય ઉપાય કરીને આ અવરોધોથી છૂટકારો મેળવી શકો છો.

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે તમારે ભગવાન શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ ભાંગ,ધતુરા, બેલપત્ર, અત્તર અને ભસ્મ ભોલેનાથને ખૂબ પ્રિય છે, ત્યારે શિવરાત્રી પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ ભગવાન શિવનો અભિષિક્ત ચાંદીના પ્રવાહથી અર્પણ કરો અને તેને ઓમઃ નમઃ શિવાય કરતા અર્પણ કરો “ઓમ પાર્વતીપતયે નમ” મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ.

એવું પણ માનવામાં આવે છે કે શિવનો દહીં સાથે રુદ્રાભિષેક કરવાથી સંપત્તિમાં વધારો થાય છે. શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શિવલિંગનો મધ અને ઘી સાથે અભિષેક કરવો ધન મેળવવા માટે પણ સારું માનવામાં આવે છે. ત્યારે મહાશિવરાત્રીના દિવસે શિવનું વાહન નંદીને ખવડાવો, લીલા ઘાસચારોથી, મહાશિવરાત્રીના દિવસે સ્થિર પૈસા મેળવવા માટે. સાંજે મહામૃત્યુંંજય મંત્રનો જાપ કરો.

Leave a Reply

Your email address will not be published.