06.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૬-૦૨-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પોષમાસ કૃષ્ણપક્ષ

તિથિ :- નોમ ૦૮:૧૫ સુધી. દશમ ૩૦:૨૮ સુધી.

વાર :-શનિવાર

નક્ષત્ર :- અનુરાધા ૧૭:૧૯ સુધી.

યોગ :- ધ્રુવ ૧૬:૩૮ સુધી

કરણ :-ગર,વણિજ,વિષ્ટિ

સૂર્યોદય :-૦૭:૧૫

સૂર્યાસ્ત :-૧૮:૩૧

ચંદ્ર રાશિ :-વૃશ્ચિક ૧૬:૧૬ સુધી. ધન.

સૂર્ય રાશિ :- તુલા

વિશેષ :- દશમી તિથિનો ક્ષય છે.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- મુંજવણ યથાવત રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા માટે રાહ જોવી હિતાવહ.

પ્રેમીજનો:- સખ્તાઇ હોય મુલાકાતમાં વિઘ્ન.

નોકરિયાત વર્ગ:- કસોટી થતી જણાય.

વેપારીવર્ગ:- વ્યવસાયીક બાબતોમાં ગુંચવણ સર્જાય.

પારિવારિકવાતાવરણ:- નાણાકીય બાબતે રાહત મળે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૬

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગુંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-લાભદાયી તક સર્જાય.

પ્રેમીજનો:- વિલંબની શક્યતા.

નોકરિયાત વર્ગ:-તણાવ મુક્તિ સંભવ.

વેપારીવર્ગ:- લાભની તક સર્જાય.

પારિવારિકવાતાવરણ:- વિખવાદ દૂર કરવો.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સંભવ.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ બને.

પ્રેમીજનો:-મૃદુ વ્યવહાર કરવો.

નોકરિયાત વર્ગ:-પ્રયત્નો સફળ બને.

વેપારીવર્ગ:- વ્યવસાયિક તંગદિલી.

પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પાર ધ્યાન આપવું.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- સંજોગને સાનુકૂળ બનાવી શકો.

પ્રેમીજનો:- સ્થળ/ભાનથી અંગે સજાગ રહેવું.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળતાના સંજોગ રહે .

વેપારી વર્ગ:- ભાગીદારીમાં સાવચેતીથી આગળ વધવું.

પારિવારિક વાતાવરણ:- વાતોમાં અન્યના ભરોસે ના રહેવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- વાત દૂર થતી જણાય.

પ્રેમીજનો :- વિરહ/વિલંબ જણાય.

નોકરિયાત વર્ગ :- કાર્યસ્થળ ફેરબદલ થવાની સંભાવના.

વેપારીવર્ગ :- તક મળે તો ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઘેરી ના બને તે જોવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૩

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ધાર્યું કામ અટકતું લાગે.

લગ્નઈચ્છુક :- યોગ મોડા હોવાની સંભાવના.

પ્રેમીજનો:- સંજોગ સવાર ન થવા દેવા.

નોકરિયાત વર્ગ:- અનુકૂળ નોકરી.

વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.

પારિવારિક વાતાવરણ:- કામકાજમા ગૂંચવણ સર્જાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:મહત્વના પ્રશ્નોનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા માટે ધીરજ રાખવી.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:- ભારેકામની જવાબદારી.

વ્યાપારી વર્ગ:સમસ્યા અંગે ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પાર ધ્યાન આપવુ.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ બને .

પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ.

નોકરિયાતવર્ગ:- ભ્રમણ મુકત સંજોગ.

વેપારીવર્ગ:- અડચણ હલ થાય.

પારિવારિક વાતાવરણ:- મન ભટકતું હોય ચિંતા રહે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-વાતમાં વિઘ્ન જણાય.

પ્રેમીજનો :- સાનુકૂળતા સંભવ.

નોકરિયાતવર્ગ :- સાનુકૂળ નોકરી મળે.

વેપારીવર્ગ:- વેપારમાં મિત્રોનો સહયોગ મળે.

પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યયનો પ્રશ્ન સતાવે.

શુભરંગ:- નારંગી

શુભઅંક:- ૧

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- પરિસ્થિતિ પર કાબુ રાખવો.

લગ્નઈચ્છુક :-જન્મના ગ્રહ યોગોના આધારે વિલંબની સંભાવના.

પ્રેમીજનો:- લાગણી પર કાબુ રાખવો.

નોકરિયાત વર્ગ:- વિવાદ ટાળવો.

વેપારીવર્ગ:- બોજને હળવો કરવો.

પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બને.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગે પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.

પ્રેમીજનો:- ચિંતા વિશાદનો પ્રસંગ બને.

નોકરિયાત વર્ગ:- ધીરજની કસોટી થાય.

વેપારીવર્ગ:- કોઈ મોટું સાહસ ન કરવું.

પારિવારિકવાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા સતાવે.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોથી ચિંતા.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા.

પ્રેમીજનો:- મુલાકાત માં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે શુભ સમાચાર પ્રાપ્ત થાય.

વેપારી વર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- ચિંતાનો બોજ હળવો થાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૮

Leave a Reply

Your email address will not be published.